Thursday, 30 May, 2024

RADHA RANGANI LYRICS | PANKAJ MISTRY, JIGISHA SUTHAR

60 Views
Share :
RADHA RANGANI LYRICS | PANKAJ MISTRY, JIGISHA SUTHAR

RADHA RANGANI LYRICS | PANKAJ MISTRY, JIGISHA SUTHAR

60 Views

ઉડે ગુલાલ સૌ ભૂલી ગયા ભાન

હો ઉડે ગુલાલ સૌ ભૂલી ગયા ભાન
ઉડે ગુલાલ સૌ ભૂલી ગયા ભાન

કાનો રમે છે રાધા ની સંગ માં
કાનો રમે છે એની રાધા ની સંગ માં

રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં
રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં

જોયા કરે છે રાધા મન મોહિત ને કાના
જોયા કરે છે રાધા મન મોહિત ને કાના

ઘેલી બની ને ફરે છે ઉમંગ માં
ઘેલી બની ને ફરે છે ઉમંગ માં

રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં
રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં

હો મનમંદિર માં રાધા નું નામ છે
કાના ના હૈયા માં રાધા નું સ્થાન છે

હાય રંગે રમાડે રાસ ભેગું થયું ગામ છે
ઘૂમે છે રાધિકા ને ગોપીયો બે ભાન છે

રંગ લાગ્યો છે પ્રેમ નો અંગ અંગ માં
રંગ લાગ્યો છે પ્રેમ નો અંગ અંગ માં

રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં
હો રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં

હો કાળો છે કાન અને રાધા છે રૂપાળી
એક જ રંગ માં રંગાણી છે રંગોળી

હો હો પ્રીત્યું ની રીત આખી દુનિયા ને દેખાડી
ત્યારે તો રાધિકા શ્યામ ની કેવાણી

નામ લેવાશે રાધા શ્યામ સત સંગ માં
નામ લેવાશે રાધા શ્યામ સત સંગ માં

રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં
હો રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં
રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં

English version

Ude gulal sau bhuli gaya bhaan

Ho ude gulal sau bhuli gaya bhaan
Ude gulal sau bhuli gaya bhaan

Kano rame chhe radha ni sang ma
Kano rame chhe aeni radha ni sangh ma

Radha rangani chhe shyam na rang ma
Radha rangani chhe shyam na rang ma

Joya kare chhe radha man mohit ne kana
Joya kare chhe radha man mohit ne kana

Gheli bani ne fare chhe umang ma
Gheli bani ne fare chhe umang ma

Radha rangani chhe shyam na rang ma
Radha rangani chhe shyam na rang ma

Ho man mandir ma radha nu naam chhe
Kana na haiya ma radha nu sthan chhe

Haay range ramade raas bhegu thayu gaam chhe
Ghume chhe radhika ne gopiyo be bhaan chhe

Rang lagyo chhe prem no ang ang ma
Rang lagyo chhe prem no ang ang ma

Radha rangani chhe shyam na rang ma
Ho radha rangani chhe shyam na rang ma

Ho karo chhe kaan ane radha chhe rupari
Ek j rang ma rangani chhe ragoli

Ho ho prityu ni rit aakhi duniya ne dekhadi
Tyare to radhika shyam ni kevani

Naam levase radha shyam sat sang ma
Naam levase radha shyam sat sang ma

Radha rangani chhe shyam na rang ma
Ho radha rangani chhe shyam na rang ma
Radha rangani chhe shyam na rang ma

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *