Sunday, 22 December, 2024

Radvu Aave Toy Hasvu Pade Che Lyrics in Gujarati

136 Views
Share :
Radvu Aave Toy Hasvu Pade Che Lyrics in Gujarati

Radvu Aave Toy Hasvu Pade Che Lyrics in Gujarati

136 Views

હો દુનિયા શીખાડે એવું શીખવું પડે છે
હો દુનિયા શીખાડે એવું શીખવું પડે છે
દુનિયા શીખાડે એવું શીખવું પડે છે
રડવું આવે છે તોય હસવું પડે છે

હો આંશુંને આંખમાં છુપાવવું પડે છે
આંશુંને આંખમાં છુપાવવું પડે છે
રડવું આવે છે સતા હસવું પડે છે

હો દર્દ આ દિલનું સહેવું પડે છે
ઘણું કહેવું છે ચુપ રહેવું પડે છે
દર્દ આ દિલનું સહેવું પડે છે
ઘણું કહેવું છે ચુપ રહેવું પડે છે

હો દર્દ વધ્યું છે એટલે ગાવું પડે છે
હો …દર્દ વધ્યું છે એટલે ગાવું પડે છે
રડવું આવે છે તોય હસવું પડે છે
હો રડવું આવે છે તોય હસવું પડે છે

હો અહીંયા તો પોતાનાજ નીકળે છે દગાળા
પોતાના સમજી નથી થતા એ પોતાના
હો …રૂદિયામાં રહીને રમત રમી જાય છે
મતલબ નીકળે એટલે પરાયા એ થાય છે
 

હો ઝુરી ઝુરીને હવે મરવું પડે છે
હો …ઝુરી ઝુરીને હવે મરવું પડે છે
ઝુરી ઝુરીને હવે મરવું પડે છે
રડવું આવે છે સતા હસવું પડે છે
હો રડવું આવે છે સતા હસવું પડે છે

હો ભરી મહેફિલમાં હું તો પડી ગયો એકલો
ખોટો પડ્યો રે મારા પ્રેમનો રે ફેંસલો
હો પ્રેમના બદલે અમને નફરત મળી છે
દિલમાં રહેવા વાળી દુસ્મન બની છે

હો મન ના માને એવું કરવું પડે છે
હો …મન ના માને એવું કરવું પડે છે
મન ના માને એવું કરવું પડે છે
રડવું આવે છે તોય હસવું પડે છે

હો દુનિયા શીખાડે એવું શીખવું પડે છે
દુનિયા શીખાડે એવું શીખવું પડે છે
રડવું આવે છે તોય હસવું પડે છે
હો …તને શું ખબર દલડું ડહકે રડે છે
રડવું આવે છે સતા હસવું પડે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *