Rah Jove Che Radha Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Rah Jove Che Radha Lyrics in Gujarati
By Gujju08-06-2023
રહ્યા અધૂરા ઓરતા મળવા ના
રહ્યા અધૂરા ઓરતા મળવા ના
રહ્યા અધૂરા ઓરતા મળવા ના
રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
રહ્યા અધૂરા ઓરતા મળવા ના
સૂના ગોકુલ માં શોધે તમને રાધા
રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
હો જશોદા ના જાયા આયો જમના કિનારે
વનરા થે વન ના સુનાં રાસ રે પુકારે
હો ઉભી મચ્છધારે જોયો કાન્હા સંગ કિનારે
યાદો રહી રાધા ના દિલ ના ધબકારે
રહ્યા અધૂરા ઓરતા મળવા ના
દલ ને ઓરતા રાસે રમવા ના
રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
હાઈ..રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
હો સમળે મિલન ને સામે જુદાઈ
તારા વિના રડી તને જોઈ ને હરખાઈ
હો મોરલી ના સુરે મને ઘેલી બનાવી
કાન્હ તારી યાદો તને સાથે ના લાવી
પુરા થાશે કોળ કયારે મળવા ના
ઘડી મિલન ની લાવો તમે કાન્હા
રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
હાઈ..રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા