Raja Khodal Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Raja Khodal Lyrics in Gujarati
By Gujju17-06-2023
જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ
એ જેના મુખે હોય ખોડલ નું નોમ મારા ભઇ
એ જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ
જેના મુખે હોય ખોડીયાર નું નોમ મારા ભઇ
એતો મોજ માં રહે કોઈ દી દુઃખ ના પડે
મારી ખોડીયાર નો મોથે હાથ હોય મારા ભઇ
ભઇ ભઇ
ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ
હો હો બાવન બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ
જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ
જેના મુખે હોય ખોડલ નું નોમ મારા ભઇ
હો ખોટું કરનારા તો હજારો પડ્યા છે
ખોડીયાર સાથ હોય કોની મજાલ છે
ભઇ એના પ્રતાપે મારો કોલર ટાઈટ છે
દુશ્મનો આજ બધાજ રડતા રહ્યા છે
સમરણ એનું કરીયે ના કોઈ થી અમે ડરીએ
સમરણ એનું કરીયે ના કોઈ થી અમે ડરીએ
ખોડીયાર વગર ડગલું ના ભરીયે મારા ભઇ
એ ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ
એ બાવન બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ
હો જીવન માં જ્યારથી હમજન આવી છે
ત્યાર થી ખોડીયાર ને માવતર માની છે
હો હો દુઃખ ને દરીયે માં એ તારી લીધો છે
જગ માં માંડી તે તો લાજ રાખી છે
માં સદા ભેળી રેતી ના એકલો મુક્તિ
માં સદા ભેળી રેતી ના એકલો મુક્તિ
એના છોરૂ ની ખબરો રોજ લેતી મારા ભઇ
ભઇ ભઇ
ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ
અલ્યા બાવન બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ
એ જેના મન માં હાચી ભક્તિ હોય મારા ભઇ
જેના મુખે હોય ખોડીયાર નું નોમ મારા ભઇ
એતો મોજ માં રહે કોઈ દુઃખ ના પડે
મારી ખોડીયાર નો મોથે હાથ હોય મારા ભઇ
ભઇ ભઇ
ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ
હો હો બાવન બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ
એ ફરે ફરે વટ થી રાજા ખોડલ વાળા ફરે ભઇ
એ બાવન બજાર માં મારી ખોડલ ની સરકાર ભઇ