Raja Ne Game E Roni Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Raja Ne Game E Roni Lyrics in Gujarati
By Gujju26-05-2023
હોય કોલેજ કેંટીન કે ઉભી બજાર ખબર ના પડે ક્યારે થઈ જાય પ્યાર
હોય કોલેજ કેંટીન કે ઉભી બજાર ખબર ના પડે ક્યારે થઈ જાય પ્યાર
મળે નજરથી નજર જોને એકવાર હોઠ બંધ હોવા સતાં થઈ જાય ઇજહાર
ભલે ગર્લફ્રેન્ડ જોણી અજોણી
ભલે ગર્લફ્રેન્ડ જોણી અજોણી
પણ રાજાને
પણ રાજાને ગમે એ રોણી
હે રાજાને ગમે એ રોણી
એ ભઇ રાજાને ગમે એ રોણી
રાજાને ગમે એ રોણી
હો મરજીના માલિક ના ફેકુ દિલસે પ્રેમી પંખીડાની જાબી મહેફિલ છે
હો મરજીના માલિક ના ફેકુ દિલસે પ્રેમી પંખીડાની જાબી મહેફિલ છે
એ જેની આંખોમાં પ્રીત પરખાણી
જેની આંખોમાં પ્રીત પરખાણી
રાજાને
એ ભઇ રાજાને ગમે એ રોણી
રાજાને ગમે એ રોણી
એ ભઇ રાજાને ગમે એ રોણી
અલ્યા રાજાને ગમે એ રોણી
હું શેરનો શોખીન તું ગામડાની ગોરી આવને બાંધી લવ પ્રેમની દોરી
હું શેરનો શોખીન તું ગામડાની ગોરી આવને બાંધી લવ પ્રેમની દોરી
એ મારા ઘરના ભરાવું તને પોણી
મારા ઘરના ભરાવું તને પોણી
પછી રાજાને
એ પછી રાજાને ગમે એ રોણી
રાજાને ગમે એ રોણી
હોય કોલેજ કેંટીન કે ઉભી બજાર ખબર ના પડે ક્યારે થઈ જાય પ્યાર
મળે નજરથી નજર જોને એકવાર હોઠ બંધ હોવા સતાં થઈ જાય ઇજહાર
એ ભલે ગર્લફ્રેન્ડ જોણી અજોણી
ભલે ગર્લફ્રેન્ડ જોણી અ જોણી
એ ભઈ રાજાને
એ પણ રાજાને ગમે તે રોણી
રાજાને ગમે એ રોણી
એ પણ રાજાને ગમે તે રોણી
અલ્યા રાજાને ગમે તે રોણી
પણ રાજાને