Sunday, 8 September, 2024

Rajal Na Raj Maa Lyrics in Gujarati

152 Views
Share :
Rajal Na Raj Maa Lyrics in Gujarati

Rajal Na Raj Maa Lyrics in Gujarati

152 Views

હે રાજલ ના રાજ માં
હે રાજલ ના રાજ માં
હે રાજલ ના રાજ માં મોજ ને મજા છે
હે રાજલ ના રાજ માં તો મોજ ને મજા છે
મોજને મજા છે માં રાજલની રજા છે
એ મોજને મજા છે માં રાજલની રજા છે
હે રાજલ ના રાજ માં
હે રાજલ ના રાજ માં

હે રાજલ ના રખવાળ માંડી રાજલ રખે વાળ છે
જગમાં જયકાર માંડી રાજલ મહેરબાન છે
હો રાજલ ના રખવાળ માંડી રાજલ રખે વાળ છે
જગમાં જયકાર માંડી રાજલ મહેરબાન છે
હે ભેળી હાલે ભેળીયા વાળી
હે ભેળી હાલે ભેળીયા વાળી
હો …ભેળી હાલે ભેળીયા વાળી રાજલ તારણહાર છે
ભેળી હાલે ભેળીયા વાળી રાજલ તારણહાર છે
મોજને મજા છે માં રાજલની રજા છે
હે મોજને મજા છે માં રાજલની રજા છે
હે રાજલ ના રાજ માં
હે મારી રાજલ ના રાજ માં

હે રાજલ ના પ્રતાપે મારે મેડી ઘોડી વાડિયું
મેડી ઘોડી વાડિયું ને ફરવાને ગાડીયું
હો રાજલ ના પ્રતાપે મારે મેડી ઘોડી વાડિયું
મેડી ઘોડી વાડિયું ને ફરવાને ગાડીયું
હે દેવી છે દયાળી માં
મારી દેવી છે દયાળી માં
હે દેવી છે દયાળી માં રાજલની દયા છે
દેવી છે દયાળી માં રાજલની દયા છે
મોજને મજા છે માં રાજલની રજા છે
હે મોજને મજા છે માં રાજલની રજા છે
મારી રાજલ ના રાજ માં
મારી રાજલ ના રાજ માં

હો કવિ કેદાન કે હું મઢડે જેદી આવતો
મઢડે જેદી આવતો માં શીશ હું નામાવતો
હો કવિ કેદાન કે હું મઢડે જેદી આવતો
મઢડે જેદી આવતો માં શીશ હું નામાવતો
હે રાજલ ના ખમકારા
હે રાજલ ના ખમકારા
હે રાજલ ના ખમકારા ખમા રે કરે

રાજલ ના ખમકારા ખમા રે કરે
મોજને મજા છે માં રાજલની રજા છે
હે મોજને મજા છે માં રાજલની રજા છે
એ રાજલ ના રાજ માં
મારી રાજલ ના રાજ માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *