Sunday, 22 December, 2024

Rakhad Rakhad Lyrics in Gujarati

166 Views
Share :
Rakhad Rakhad Lyrics in Gujarati

Rakhad Rakhad Lyrics in Gujarati

166 Views

જીહ રે વંટોળિયો
ભમે આખું ગામ રે
ભમે આખ્યું ગામ રે

હો પવન ઉપર ઉડે ફરફર હરપળ
આખો દાડો હરભર બડબડ તડફડ
પકડો તો વહી જાયે ખળખળ-ખળખળ
શરમ વગર, ખબર વગર કરે, રંગ રેલો, રંગ રેલો, રંગ રેલો, રંગ રેલો

હે રખડપટ્ટી, ધીંગાં મસ્તી
રખડપટ્ટી, ધીંગાં મસ્તી
ડે ડ્રીમીન્ગ, ને ઠોકમ પટ્ટી
પગમાં પૈડાં પાછળ ભમરો

રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
રખડ રખડ કરે, ચકળ વકળ કરે,
રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
રખડ રખડ કરે, ચકળ વકળ કરે,
રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
રખડ રખડ કરે, ચકળ વકળ કરે,
રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
શરમ વગર, ખબર વગર કરે, રંગ રેલો, રંગ રેલો, રંગ રેલો, રંગ રેલો

હો આ ખુમારી છે અલગારી
આ ખુમારી છે અલગારી
ભાડમાં ગયી દુનિયાદારી
કામ ટીપું ને વાતો દરિયો

રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
રખડ રખડ કરે, ચકળ વકળ કરે,
રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
શરમ વગર ખબર વગર કરે, રંગ રેલો, રંગ રેલો
રખડ રખડ કરે, અખળ ડખળ કરે,
રખડ રખડ કરે, ચકળ વકળ કરે,
શરમ વગર, રંગ રેલો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *