Saturday, 23 November, 2024

Rakhje Salamat Mara Rom Lyrics in Gujarati

120 Views
Share :

હે રાખજે તું સલામત એને ઓરે મારા રોમ
હે રાખજે તું સલામત એને ઓરે મારા રોમ
રાખજે તું હંભાળ એની ઓરે મારા રોમ

તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારૂં નોમ
હે તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારૂં નોમ

હે હાથોથી ખવડાવતી હતી જીવથી વધુ રાખતી હતી
હાથોથી ખવડાવતી હતી જીવથી વધુ રાખતી હતી
ક્યારે મળશું મારા રોમ

તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારૂં નોમ
તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારૂં નોમ

હવે ક્યારે થાશું ભેળા ભવનું છેટું થઇ ગયું
ખત હમાચાર કેમ રે લેશું મનનું મનમાં રહી ગયું
દિલનું મારૂં વન સુકાણું ઝાડ એકલું રહી ગયું
જળ વિનાની માછલી જેમ એ તડપતું થઇ ગયું

તારા વિના કેમ રેવાશે ઝૂરી ઝૂરી દિવસો જાશે
તારા વિના કેમ રેવાશે ઝૂરી ઝૂરી દિવસો જાશે
ક્યારે મળશું મારા રોમ

તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારૂં નોમ
તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારૂં નોમ

હે હારે ભણવા જાતાં ભેળા એકલા હવે રહી ગયા
લેસન લખી લાવતી મારૂં કોરા કાગળ રહી ગયા
હો રોજ સવારે જોઈ ને મને રાજી રાજી થઇ જતી
એક બીજા ની જોડે રેતા વેળા જોને થઇ જતી

મળવાની મન આશ રહી ગઈ ગોઝારી મારી રાત બની ગઈ
મળવાની મન આશ રહી ગઈ ગોઝારી મારી રાત બની ગઈ
ક્યારે મળશું મારા રોમ

તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારૂં નોમ
હો રાખજે તું સલામત એને ઓરે મારા રોમ
રાખજે તું સલામત એને ઓરે મારા રોમ

તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારૂં નોમ
તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારૂં નોમ
તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારૂં નોમ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *