Wednesday, 1 January, 2025

RAKHOPA TANE MARA ROM NA LYRICS | RAKESH BAROT

129 Views
Share :
RAKHOPA TANE MARA ROM NA LYRICS | RAKESH BAROT

RAKHOPA TANE MARA ROM NA LYRICS | RAKESH BAROT

129 Views

એ તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના
રખોપા તને મારા રોમ ના
એ રોમ રોમ રખોપા તને મારા રોમ ના

તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના
તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના
તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના
રખોપા તને મારા રોમ ના

તમે વહુઆરું થયા બીજા ના ગોમ ના
તમે વહુઆરું થયા બીજા ના ગોમ ના
રખોપા તને મારા રોમ ના

અમારે તો તમારી યાદમાં રોવાનું
પણ જાનુ તમારે નથી એ જોવાનું
મારે તો તમારી યાદ માં રોવાનું
પણ જાનુ તમારે નથી એ જોવાનું

તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના
તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના
રખોપા તને મારા રોમ ના… હે.. રોમ રોમ
રખોપા તને મારા રોમ ના

હો… વાટે ઘાટે લોકો મને વાતો પૂછે તારી
તારી જાનુડી એ હાહરી લીધી હોરી
તારા લીધે બાદનોમી નો બોજ લઇ ફરું છું
તોયે તારી ખુશી માટે દુવા હુંતો કરું છું

પ્રેમમાં મારા અલી ખોટ શું આવી
જિંદગી મારી તે તો મજાક બનાવી
પ્રેમમાં મારા અલી ખોટ શું આવી
જિંદગી મારી તે તો મજાક બનાવી

તમે મીંઢળ બાંધ્યા બીજા ના નોમ ના
તમે મીંઢળ બાંધ્યા બીજા ના નોમ ના
રખોપા તને મારા રોમ ના… હે.. રોમ રોમ
રખોપા તને મારા રોમ ના

આવું નહિ કદી અલી તારા જીવનમાં
ભલે મને મેલ્યો તે હુના મારગમાં
રાત દાડો તારા માટે કર્યા મેં ઉજાગરા
મકાન વેચી અમે બોધ્યા’તા લ્યા છાપરા

ઉમર અમારી લાગે જાનુ તમને
ટાઈમ મળે તો યાદ કરજો જાનુ અમને
ઉમર અમારી લાગે જાનુ તમને
ટાઈમ મળે તો યાદ કરજો રે અમને

હો તમે પોણી ભરો છો બીજા ના ઘરના
તમે પોણી ભરો છો બીજા ના ઘરના
અમે તરસ્યા રે જીવન માં… હો.. રોમ રોમ
અમે તરસ્યા રે જીવન માં… હે.. રોમ રોમ
હે.. રોમ રોમ રખોપા તને મારા રોમ ના
હે.. રોમ રોમ રખોપા તને મારા રોમ ના.

English version

Ae tame odhya panetar bija na nomna
Rakhopa tane mara rom na
Ae rom rom rakhopa tane mara rom na

Tame odhya panetar bija na nomna
Tame odhya panetar bija na nomna
Tame odhya panetar bija na nomna
Rakhopa tane mara rom na

Tame vahuaru thaya bija na gom na
Tame vahuaru thaya bija na gom na
Rakhopa tane mara rom na

Amare to tamari yaad ma rovanu
Pan janu tamare nathi ae jovanu
Mare to tamari yaad ma rovanu
Pan janu tamare nathi ae jovanu

Tame odhya panetar bija na nomna
Tame odhya panetar bija na nomna
Rakhopa tane mara rom na… Rom rom
Rakhopa tane mara rom na

Ho vaate ghate loko mane vato puchhe tari
Tari janudi ae hahari lidhi hori
Tara lidhe badnomi no boj lai faru chhu
Toye tari khushi mate duva hu karu chhu

Prem ma mara ali khot shu aavi
Jindagi mari te to majak banavi
Prem ma mara ali khot shu aavi
Jindagi mari te to majak banavi

Tame midhal bandhya bija na nom na
Tame midhal bandhya bija na nom na
Rakhopa tane mara rom na… He… Rom rom
Rakhopa tane mara rom na

Aavu nahi kadi ali tara jivan ma
Bhale mane melyo te huna marg ma
Rat dado tara mate karya me ujagra
Makan vechi ame bodhya’ta lya chhapra

Umar amari lage janu tamne
Time male to yaad karjo janu amne
Umar amari lage janu tamne
Time male to yaad karjo janu amne

Ho tame poni bharo chho bija na gharna
Tame poni bharo chho bija na gharna
Ame tarsya re jivan ma… Ho… Rom rom
Ame tarsya re jivan ma… He… Rom rom
He… Rom rom rakhopa tane mara rom na
He… Rom rom rakhopa tane mara rom na.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *