Monday, 23 December, 2024

Ram meet Vasistha

154 Views
Share :
Ram meet Vasistha

Ram meet Vasistha

154 Views

राम कुलगुरू वशिष्ठ से मिले 
 
सो सुखु करमु धरमु जरि जाऊ । जहँ न राम पद पंकज भाऊ ॥
जोगु कुजोगु ग्यानु अग्यानू । जहँ नहिं राम पेम परधानू ॥१॥
 
तुम्ह बिनु दुखी सुखी तुम्ह तेहीं । तुम्ह जानहु जिय जो जेहि केहीं ॥
राउर आयसु सिर सबही कें । बिदित कृपालहि गति सब नीकें ॥२॥
 
आपु आश्रमहि धारिअ पाऊ । भयउ सनेह सिथिल मुनिराऊ ॥
करि प्रनाम तब रामु सिधाए । रिषि धरि धीर जनक पहिं आए ॥३॥
 
राम बचन गुरु नृपहि सुनाए । सील सनेह सुभायँ सुहाए ॥
महाराज अब कीजिअ सोई । सब कर धरम सहित हित होई ॥  
 
(दोहा)  
ग्यान निधान सुजान सुचि धरम धीर नरपाल ।
तुम्ह बिनु असमंजस समन को समरथ एहि काल ॥ २९१ ॥
 
રામ કુલગુરુ વશિષ્ઠને મળે છે
 
(દોહરો)
ધર્મ કર્મ ને સુખ બધાં કાયમ કાજ બળે
જેમાં રામચરણતણો પ્રેમ ન લેશ મળે.
*
યોગ કુયોગ જ્ઞાન અજ્ઞાન રામપ્રેમ જો હો ન પ્રધાન.
 
દુઃખી તમારા વિણ સહુયે, સુખી તમારાથી સહુ છે;
જેના મનમાંહી છે જે જાણો તમે બધુંયે તે.
 
આજ્ઞા સૌના શિર પર ફરે, જાણો સૌની સ્થિતિને ખરે.
એથી આવો આશ્રમમહીં, વદી ગયા મુનિ વ્યાકુળ થઇ;
 
રામ પધાર્યા પ્રણમી પછી , મળ્યા જનકને ધૃતિથી ઋષિ.
 
રામવચન સહુ નૃપને કહ્યાં સહજ શીલ ને સ્નેહે ભર્યાં;
ધર્મસહિત હિત સહુનું થાય કહ્યું, કરો તે જ મહારાય !
 
(દોહરો)
જ્ઞાનનિધાન સુજાણ શુચિ ધર્મપ્રાણ નરપાલ,
તમારા વિના ભ્રાંતિને શમવે કો તત્કાળ ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *