Ram Na Bharose Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Ram Na Bharose Lyrics in Gujarati
By Gujju26-05-2023
કોઈ મને ના પૂછો કે શું રે વીતે છે
એને પણ ના પૂછો કે શું રે વીતે છે
અમે મનને મારીને જીવીએ છે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
કોઈ એના જેટલો પ્રેમ કરી ના શકે
કોઈ મારા જેટલો પ્રેમ એ કરી ના શકે
અમે મનને મારીને જીવીએ છે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
ઘર ની આબરૂ ને લાજ ના માર્યા
સૌ ને જીતાડી ને અમે બે હાર્યા
તોયે મનને મારીને જીવીએ છે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
કોઈ મને ના પૂછો કે શું રે વીતે છે
એને પણ ના પૂછો કે શું રે વીતે છે
અમે મનને મારીને જીવીએ છે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
બીજા સાથે કર્યા અમે 2 મેરેજ છે
લવ હોવા થતા પણ થયા એરેંજ છે
કોઈ મારા માટે અહીં ઉપવાસ કરે છે
એ પણ બીજા નામે સિંદૂર ભરે છે
પ્રેમી પંખીડા અમે ઉડી રે ગયા
પ્રેમ ના નિશાન હવે ના રહ્યા
અમે મનને માર ને જીવીએ છે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
કોઈ મને ના પૂછો કે શું રે વીતે છે
એને પણ ના પૂછો કે શું રે વીતે છે
અમે મનને માર ને જીવીએ છે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
પ્રેમ એવો કરવો કે નામ રહી જાય રે
એવો ના કરવો ઘર વાળા બદનામ થઇ જાય રે
પ્રેમ નું બીજું નામ બલીદાન છે
જેટલો ટાઈમ જોડે રહ્યા સમય ને માન છે
આપણે બે દુઃખી પણ દુનિયા છે રાજી
ભલે ને લાગણીયો ની બોલાય હરાજી
મનને મારીને જીવીએ છે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
કોઈ મને ના પૂછો કે શું રે વીતે છે
એને પણ ના પૂછો કે શું રે વીતે છે
અમે મનને મારી ને જીવીએ છે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
રામ ના ભરોસે
રામ ના ભરોસે