Ram Raaji Rese Lyrics in Gujarati
By-Gujju02-06-2023
Ram Raaji Rese Lyrics in Gujarati
By Gujju02-06-2023
હે રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
હે માવતર રાજી રહેશે હો …
માવતર રાજી રહેશે મારો રામ રાજી રહેશે
માવતર રાજી રહેશે મારો રામ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો પ્રભુ રાજી રહેશે
માં બાપના જીવનનું કિસ્મત બની જાજે
માં બાપના જીવનનું કિસ્મત બની જાજે
જો રડશે એના રૂદિયા તો ક્યાંઈ નો રહેશે
રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
હો જમાડી તને કોળીયો પોતે રહીયા ભુખ્યા
વગ્યા તને ઘાવ તો દલડા એના દુખ્યા
હો …દુનિયાની ખુસીયો એ તારી હામે ધરતા
આંખોના ઉજાગરા એ તારા માટે કરતા
એના ગુણ ના ભુલાય એનું ઋણ ના ચુકાય
એના ગુણ ના ભુલાય એનું ઋણ ના ચુકાય
હા રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો પ્રભુ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
હે માંગતા જો નીર તો દૂધડાં એ દેતી
ખમ્મા કહી વારણા મુખડાના લેતી
હે …મમતાના મંદિરનો થઇ જા પુંજારી
દીકરો બની જીવતર લઈ લે ઉગારી
જેના ચરણે ચારો ધામ જેને નમ્યો મારો રામ
જેના ચરણે ચારો ધામ જેને નમ્યો મારો રામ
સંતાન બની સાચો એના ચરણે તાળી પાડજે
હા રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો પ્રભુ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે
રામ રાજી રહેશે મારો રામ રાજી રહેશે