Saturday, 27 July, 2024

Ram remember days with Vishwamitra

77 Views
Share :
Ram remember days with Vishwamitra

Ram remember days with Vishwamitra

77 Views

राम विश्वामित्र के संनिधि में बिताए हुए दिनों की बात बताते है
 
(चौपाई)
मुनि प्रसाद बलि तात तुम्हारी । ईस अनेक करवरें टारी ॥
मख रखवारी करि दुहुँ भाई । गुरु प्रसाद सब बिद्या पाई ॥१॥
 
मुनितय तरी लगत पग धूरी । कीरति रही भुवन भरि पूरी ॥
कमठ पीठि पबि कूट कठोरा । नृप समाज महुँ सिव धनु तोरा ॥२॥
 
बिस्व बिजय जसु जानकि पाई । आए भवन ब्याहि सब भाई ॥
सकल अमानुष करम तुम्हारे । केवल कौसिक कृपाँ सुधारे ॥३॥
 
आजु सुफल जग जनमु हमारा । देखि तात बिधुबदन तुम्हारा ॥
जे दिन गए तुम्हहि बिनु देखें । ते बिरंचि जनि पारहिं लेखें ॥४॥
 
(दोहा)
राम प्रतोषीं मातु सब कहि बिनीत बर बैन ।
सुमिरि संभु गुर बिप्र पद किए नीदबस नैन ॥ ३५७ ॥
 
રામ વિશ્વામિત્ર સાથેના દિવસોની વાત કહી સંભળાવે છે
 
મળ્યે મહામુનિ કૃપા અનંત આવ્યો આપત્તિનો અંત,
સુરક્ષા કરી યજ્ઞતણી પામ્યા વિદ્યા વળી ઘણી.
 
મુનિપત્ની પદરજે તરી, કીર્તિ રહ્યું એ જગત સ્મરી;
કૂર્મપીઠ-ગિરિ-વજ્ર કઠોર તોડ્યું શિવધનુ કરતાં શોર.
 
પામ્યા વિશ્વવિજય યશ તેમ વૈદેહીને છાયા જેમ;
અમાનુષી સઘળાં સત્કર્મ, મુનિકૃપાથકી પાળ્યો ધર્મ.
 
આજ સફળ અમ જન્મ થયો દર્શનનો કે લ્હાવ મળ્યો;
દર્શન વિના દિન ગયા જે વિરંચિ ગણનામાં ના લે.
 
(દોહરો)
રામે વિનય વચન વડે ધર્યો માતને હર્ષ,
વિપ્ર શંભુ ગુરુને સ્મરી કર્યો નીંદને સ્પર્શ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *