Thursday, 26 December, 2024

Ram Taru Sarnamu Maltu Nathi Lyrics in Gujarati

141 Views
Share :
Ram Taru Sarnamu Maltu Nathi Lyrics in Gujarati

Ram Taru Sarnamu Maltu Nathi Lyrics in Gujarati

141 Views

હે રામ તારું સરનામું સાચું મળતું નથી
હે રામ તારું સરનામું સાચું મળતું નથી
હે તારું નામ લીધા વિના ચેન પડતું નથી
હે સાચો મારગ બતાવવા વાળું મળતું નથી
તારા વિના એક પળ મારે ચાલતું નથી
હે રામ તારું સરનામું સાચું મળતું નથી
હે તારું નામ લીધા વિના ચેન પડતું નથી

હૂતો સેવક છું રામ મારા તારા નામ નો
હે તારા વિના જન્મારો ના કોઈ કામ નો
હે તમે કયા નગર ના રહેવાસી
તારા નોમ ના અખંડ અમે ઉપવાસી
હે રામ તારું સરનામું સાચું મળતું નથી
હે તારું નામ લીધા વિના ચને પડતું નથી

જોયા ફોટા માં રૂબરૂ મળવું છે
હે તારો પડછાયો બની મારે ફરવું છે
હે તારા મુખ થી મીઠું વેણ સાંભળવું છે
તારા ચરણો ના ચોક માં રમવું છે
હે રામ તારું સરનામું સાચું મળતું નથી
હે તારું નામ લીધા વિના ચેન પડતું નથી

હે કયા રૂપે સ્વરૂપે તું મને મળશે
હે તારી ઓળખાણ મને સિદ પડશે
હે મારો રોમ વસે માવતર ને મંદિર માં
રાજન ધવલ કે જોઈલે ભીતર માં
હે રામ તારું સરનામું સાચું મળી રે ગયું
હે રામ તારું સરનામું સાચું મળી રે ગયું
હે રામ તારું સરનામું સાચું મળી રે ગયું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *