Thursday, 9 January, 2025

RAMATA HATA AME DHENGLE LYRICS | KAJAL MAHERIYA

116 Views
Share :
RAMATA HATA AME DHENGLE LYRICS | KAJAL MAHERIYA

RAMATA HATA AME DHENGLE LYRICS | KAJAL MAHERIYA

116 Views

ઓ… બાપાજી ના ઓગણે અમે રમતા હતા ઢેંગલે
એ હે… બાપાજી ના ઓગણે અમે રમતા હતા ઢેંગલે
ઓ… દાદાજીની ડેલીયે અમે રમતા હતા ઢેંગલે

એ તમે થઈ ને આયા તા મહેમાન જો….
નોની હતી આપણી ઉમર જો….

એક નોનપણ માં નેડો તમારો લાગ્યો મારા ઓગણે
ઓ… બાપાજી ના ઓગણે અમે રમતા હતા ઢેંગલે

હો… વીત્યા વરસો ને વાત હગઈની હંભરોણી
હોંભડી તમારુ નોમ હું હરખોણી
હો…વેચી ગોળધોણા મને પોહલી ભરાઈ
તમારા નોમ વાળી વેટી પેરાઇ

એ… પછી ઘડીયે લેવાના તા લગન જો
તમે જોડી ને આયા તા જોન જો

એ નોનપણ માં નેડો તમારો લાગ્યો મારા ઓગણે
હે… દાદાજીની ડેલીયે અમે રમતા હતા ઢેંગલે

હો સપનુ મારુ થઈ જ્યુ પૂરું થઈ તમારી રોણી
તમારા ઘર ના ભર્યા સાયબા મે પોણી
હો તમારા નોમે કરી મારી ઝિંદગાની
આવી અમર છે આપણી કહાની

હે રહેજો રૂદીયે ને રૂદીયા માં રાખજો
ના દિલ ના દરવાજા કદી વાખજો

એ પછી નોનપણ માં નેડો તમારો લગ્યો મારા ઓગણે
બાપાજી ના ઓગણે અમે રમતા હતા ઢેંગલે
મારા દાદાજીની ડેલીયે અમે રમતા હતા ઢેંગલે.

 

English version

O… bapaji ni aogne ame ramta hata dhengle
Ae he… bapaji ni aogne ame ramta hata dhengle
O… dadaji ni deliye ame ramata hata dhengle

Ae tame thai ne aaya ta mehman jo…
Noni hati apni umar jo…

Ae nonpan ma nedo tamaro lagyo mara aogne
Ao… Bapaji na aogne ame ramta hata dhengle

Ho… Vitya varso ne vaat hagai ni humbhroni
Hombhdi tamaru naam hu harkhoni
Ho… Vechi goldhona mane pohli bharai
Tamara nom vadi veti perai

He… pachi ghadiye levana ta lagan jo
Tame jodi ne aya ta jon jo

Ae nonpan ma nedo tamaro lagyo mara aogne
He… dadaji ni deliye ame ramta hata dhengle

Ho sapnu maru thai jyu puru thai tamari roni
Tamara ghar na bharya saiba me poni
Ho tamara nome kari mari zindgani
Avi amar chhe apni kahani

He rahejo rudiye ne rudiya ma rakhjo
Na dil na darwaza kadi vakhjo

A pachi nonpan ma nedo tamaro lagyo mara aogne
Bapaji na aogne ame ramta hata dhengle
Mara dadaji ni deliye ame ramta hata dhengle.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *