Monday, 23 December, 2024

RAME RAME MOGAL LYRICS | UMESH BAROT, DIVYA CHAUDHARY

179 Views
Share :
RAME RAME MOGAL LYRICS | UMESH BAROT, DIVYA CHAUDHARY

RAME RAME MOGAL LYRICS | UMESH BAROT, DIVYA CHAUDHARY

179 Views

હે… માડી નવલા દિવસ નવ નોરતા જી રે
હે… માડી નવલા દિવસ નવ નોરતા જી રે

હે… માડી રમતા સૈયરૂને સંગાથ વારુ માંને
રમતા સૈયરૂને સંગાથ
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે

હે માંને હાથે કંકણ શોભે હેમના જી
હે માંને હાથે કાંકણ શોભે હેમના જી રે
હે માંને હાથે કંકણ શોભે હેમના જી
હે માંને હાથે કાંકણ શોભે હેમના જી રે

હે… માંને શોભે હીરાનો હાર વારૂ માંને
શોભે હીરાનો હાર
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે

હે માંને ખણકે કડલાને ખણકે કાબીયું જી
હે માંને ખણકે કડલાને ખણકે કાબીયું જી રે
હે માંને ખણકે કડલાને ખણકે કાબીયું જી
હે માંને ખણકે કડલાને ખણકે કાબીયું જી રે

હે… માંને ટીલડી ટપે રે લલાટ વારૂ માંને
ટીલડી ટપે રે લલાટ
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે

હે માંને કાળા અતલસનું કાપડું જી
હે માંને કાળા અતલસનું કાપડું જી રે
હે માંને કાળા અતલસનું કાપડું જી
હે માંને કાળા અતલસનું કાપડું જી રે

હે… માંના ભેળિયે તારલીયાની ભાત વારૂ માંના
ભેળિયે તારલીયાની ભાત
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે
હે… રમે રમે મોગલ નવ નોરતા જી રે

હા… મોગલ હા… મોગલ વાહ મોગલ હા…
હા… મોગલ હા… મોગલ વાહ મોગલ હા…

હે માંયે સેંથો પુર્યો સિંદૂરનો જી
હે માંયે સેંથો પુર્યો સિંદૂરનો જી
હે માંયે સેંથો પુર્યો સિંદૂરનો જી
હે માંયે સેંથો પુર્યો સિંદૂરનો જી

મોગલ તારા કે’દાન ગુણલા ગાય
મોગલ તારા કે’દાન ગુણલા ગાય
રમે રમે મોગલ નવ નોરતા જી રે
હે… રમે જહુ મોગલ આજ રંગમાં જી
હે… રમે જહુ મોગલ આજ રંગમાં જી રે
હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે

English version

He… Madi navla divas nav norta ji re
He… Madi navla divas nav norta ji re

He… Madi ramta saiyaru ne sangath varu mane
Ramta saiyaru ne sangath
Rame rame mogal nav norta ji re
He… Rame rame re mogal nav norta ji re

He mane hathe kankan shobhe hemna ji re
He mane hathe kankan shobhe hemna ji re
He mane hathe kankan shobhe hemna ji re
He mane hathe kankanshobhe hemna ji re

He… Mane shobhe hira no har varu mane
Shobhe hira no har
Rame rame mogal nav norta ji re
He… Rame rame re mogal nav norta ji re
He… Rame rame re mogal nav norta ji re

He… Mane khanke kadla ne khanke kabiyu ji
He… Mane khanke kadla ne khanke kabiyu ji re
He… Mane khanke kadla ne khanke kabiyu ji
He… Mane khanke kadla ne khanke kabiyu ji re

He… Mane tiladi tape re lalat varu mane
Tiladi tape re lalat
Rame rame mogal nav norta ji re
He… Rame rame re mogal nav norta ji re
He… Rame rame re mogal nav norta ji re

He mane kala atlas nu kapdu ji
He mane kala atlas nu kapdu ji re
He mane kala atlas nu kapdu ji
He mane kala atlas nu kapdu ji re

He… Mana bheliye tarliyani bhat varu mana
Bheliye tarliyani bhat
Rame rame mogal nav norta ji re
He… Rame rame re mogal nav norta ji re
He… Rame rame mogal nav norta ji re

Ha… Mogal ha… Mogal vah mogal ha…
Ha… Mogal ha… Mogal vah mogal ha…

He maye setho puryo sindur no ji
He maye setho puryo sindur no ji
He maye setho puryo sindur no ji
He maye setho puryo sindur no ji

Mogal tara ke dan gunla gay
Mogal tara ke dan gunla gay
Rame rame mogal nav norta ji re
He… Rame jahu mogal aaj rang ma ji
He… Rame jahu mogal aaj rang ma ji re
He… Rame rame re mogal nav norta ji re.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *