Ramo Ramo Govadiya Lyrics in Gujarati
By-Gujju28-04-2023
1110 Views
Ramo Ramo Govadiya Lyrics in Gujarati
By Gujju28-04-2023
1110 Views
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને (૪)
તારી તલવારે ત્રણ ફૂમકા (૪)
હે તારી બંધુકે ઘમસાણું
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને (3)
તારા પગે રાઠોડી મોજડ (૪)
હે તુતો હાલે ચટક્તી ચાલે
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને (3)
તારી બાહે બાજુબંધ બેરખા (૪)
હે તારી દસેય આંગળીએ વેઢ
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને (3)
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને (૪)
તારી તલવારે ત્રણ ફૂમકા (૪)
હે તારી બંધુકે ઘમસાણું
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને (3)
તારા પગે રાઠોડી મોજડ (૪)
હે તુતો હાલે ચટક્તી ચાલે
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને (3)