Saturday, 16 November, 2024

Ram’s divine play as a child

113 Views
Share :
Ram’s divine play as a child

Ram’s divine play as a child

113 Views

श्रीराम की बाल-लीलाएँ
 
कबहूँ काल न ब्यापिहि तोही । सुमिरेसु भजेसु निरंतर मोही ॥
प्रभु बचनामृत सुनि न अघाऊँ । तनु पुलकित मन अति हरषाऊँ ॥१॥
 
सो सुख जानइ मन अरु काना । नहिं रसना पहिं जाइ बखाना ॥
प्रभु सोभा सुख जानहिं नयना ।कहि किमि सकहिं तिन्हहि नहिं बयना ॥२॥
 
बहु बिधि मोहि प्रबोधि सुख देई । लगे करन सिसु कौतुक तेई ॥
सजल नयन कछु मुख करि रूखा । चितइ मातु लागी अति भूखा ॥३॥
 
देखि मातु आतुर उठि धाई । कहि मृदु बचन लिए उर लाई ॥
गोद राखि कराव पय पाना । रघुपति चरित ललित कर गाना ॥४॥
 
(सोरठा)
जेहि सुख लागि पुरारि असुभ बेष कृत सिव सुखद ।
अवधपुरी नर नारि तेहि सुख महुँ संतत मगन ॥ ८८(क) ॥
 
सोइ सुख लवलेस जिन्ह बारक सपनेहुँ लहेउ ।
ते नहिं गनहिं खगेस ब्रह्मसुखहि सज्जन सुमति ॥ ८८(ख) ॥
 
શ્રીરામની વધુ બાળલીલાઓ
 
કાળ કદી નહિ વ્યાપે તને સ્મરજે અવિરત ભજજે મને;
વચન સુણી નવ તૃપ્તિ થઈ, તન પુલકિત મન હરખ્યું વળી.
 
એ સુખ સમજે મન કે કાન, રસના ક્યાંથી કરે વખાણ;
પ્રભુશોભાસુખ સમજે નેન, કહે કેમ એને ના વેણ.
 
પ્રબોધી મને સુખ આપી કરી રહ્યા ક્રીડા પાછી;
સજલ નયન મુખ કરતાં રૂક્ષ કહ્યું માતને લાગી ભૂખ.
 
દોડી અતિશય આતુર માત, ભેટી મધુમય કરતાં વાત;
કરાવવા લાગી પયપાન ગાતાં રઘુપતિ લીલાગાન.
 
(દોહરો)
જે સુખખાતર વેશ અશુભ ધરે શંકર સુખદ,
અવધપુરી નરનાર સદાય તે સુખમાં મગન.
 
એ સુખનો લવલેશ જે સ્વપ્ને પણ અનુભવે,
તે સન્મતિ સજ્જન ગણે નહીં બ્રહ્મસુખને.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *