Sunday, 8 September, 2024

Ram’s teachings make everyone happy

103 Views
Share :
Ram’s teachings make everyone happy

Ram’s teachings make everyone happy

103 Views

श्रीराम वचनामृत से सब प्रसन्न
 
सुनत सुधासम बचन राम के । गहे सबनि पद कृपाधाम के ॥
जननि जनक गुर बंधु हमारे । कृपा निधान प्रान ते प्यारे ॥१॥
 
तनु धनु धाम राम हितकारी । सब बिधि तुम्ह प्रनतारति हारी ॥
असि सिख तुम्ह बिनु देइ न कोऊ । मातु पिता स्वारथ रत ओऊ ॥२॥
 
हेतु रहित जग जुग उपकारी । तुम्ह तुम्हार सेवक असुरारी ॥
स्वारथ मीत सकल जग माहीं । सपनेहुँ प्रभु परमारथ नाहीं ॥३॥
 
सबके बचन प्रेम रस साने । सुनि रघुनाथ हृदयँ हरषाने ॥
निज निज गृह गए आयसु पाई । बरनत प्रभु बतकही सुहाई ॥४॥
 
(दोहा)
उमा अवधबासी नर नारि कृतारथ रूप ।
ब्रह्म सच्चिदानंद घन रघुनायक जहँ भूप ॥ ४७ ॥
 
બોધવચનો સુણી સર્વ પ્રસન્ન
 
(દોહરો)
સુણી સુધાસમ શબ્દને સૌએ કર્યા પ્રણામ;
માતતાત ગુરુ પ્રાણપ્રિય આપ જ બંધુ કૃપાળ.
*
તન-ધનધામ તમે જ અમારા શરણાગત સંકટ હરનારા,
હિતકારક કોણ કહે આમ, પિતૃ સ્વાર્થરત હોય સકામ.
 
હેતુરહિત ઉપકારી બે તમે તમારા ભક્ત જગે;
સ્વાર્થી મિત્ર સકળ જગમાંહ્ય, પરમાર્થતણો ભાવ ન ક્યાંય.
 
(દોહરો)
પ્રેમભર્યાં વચનો સુણી પ્રસન્ન રામ થયા;
વર્ણવતાં પ્રભુની કથા સૌ નિજ ભવન ગયા.
 
અવધતણાં વાસી બધાં ધન્ય કૃતાર્થ અનૂપ;
બ્રહ્મ સચ્ચિદાનંદ ઘન રઘુનાયક જ્યાં ભૂપ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *