Friday, 5 December, 2025

Ranchhod Rangila Lyrics in Gujarati

4566 Views
Share :
Ranchhod Rangila Lyrics in Gujarati

Ranchhod Rangila Lyrics in Gujarati

4566 Views

કાળા કાળા  કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા
શેઠ મારો  શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા…

હોનાની નગરી વારો  દેવમારો દ્વારીકા વારો         (2)   
હેહે  માધવ  તારી મેળીયૂ  મા બોલે જીણા મોર રણછોડ  રંગીલા…

ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે     (2)
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા…

મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર   (2)
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા…

વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે   (2)
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *