Tuesday, 3 December, 2024

Rani Karavu Cha Pani Lyrics in Gujarati

153 Views
Share :
Rani Karavu Cha Pani Lyrics in Gujarati

Rani Karavu Cha Pani Lyrics in Gujarati

153 Views

હે ચમ રિહાણા છો મારી રોણી
હો ચમ રિહાણા છો મારી રોણી
ચમ રિહાણા છો મારી રોણી
હેડ કરાવું તને ચા પોણી

હો મસ્ત માહોલ બન્યો છે લ્યો મોણી
મસ્ત માહોલ બન્યો છે લ્યો મોણી
હેડ કરાવું તને ચા પોણી

હો જોડે ચા પીછું તો ચાહત વધશે
ઉપસેટ હોઈ તો મુડ બનશે
જોડે ચા પીછું તો ચાહત વધશે
ઉપસેટ હોઈ તો મુડ બનશે

હે ચમ કરો છો ખેંચમ તોણી
ચમ કરો છો ખેંચમ તોણી
હેડ કરાવું તને ચા પોણી
હો હેડ કરાવું તને ચા પોણી

હો જીદે ચડી છે કેમ નથી માનતી
ગુસ્સામાં તું બકા સારી નથી લાગતી
હો વાતનો જવાબ કેમ નથી આપતી
મારી હાલતને  કેમ નથી જોણતી

હો ચાકાડઘીને વાત આખી છે
દોસ્તી અમે તો દિલથી રાખી છે
ચાકાડઘીને વાત આખી છે
દોસ્તી અમે તો દિલથી રાખી છે

મારા પ્રેમને પગલી લે જોણી
હે મારા પ્રેમને પગલી લે જોણી
હેડ કરાવું તને ચા પોણી
હો હેડ કરાવું તને ચા પોણી

હો ચા કરતા અહીં ભલે કિટલી ગરમ રે
થોડું તો બોલો તમે છોડીને શરમ રે
હો પ્રેમથી પીવડાવું નો પીવો ચમ રે
માની જાવોને તમને મારી કસમ રે

હો ચા પીતા પીતા હાલ બનાવીયે રીલ
નહીં છોડું સાથ બકા આલ્યું છે દિલ
ચા પીતા પીતા હાલ બનાવીયે રીલ
નહીં છોડું સાથ બકા આલ્યું છે દિલ

એ હવે જેણુ જેણુ શરમોણી
હવે જેણુ જેણુ શરમોણી
હેડ કરાવું તને ચા પોણી

હે ચમ રિહાણા છો મારી રોણી
ચમ રિહાણા છો મારી રોણી
હેડ કરાવું તને ચા પોણી
એ હેડ કરાવું તને ચા પોણી
હો હેડ કરાવું તને ચા પોણી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *