Sunday, 13 April, 2025

Ranuja Na Raja Lyrics in Gujarati

571 Views
Share :
Ranuja Na Raja Lyrics in Gujarati

Ranuja Na Raja Lyrics in Gujarati

571 Views

એ લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
હો લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
એ મંડળ સમરે ને વેલા આવો રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
એવા સેવક સમરે ને વેલા આવો રોમાધણી
લડી લડી લાગુ પાય રે
 હે …તારા લીલા પીળા નેજા ફરકે રણુંજાના રાજા
જોઈ ને હૈયું હરખે રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
હો લડી લડી લાગુ પાય રે

એ બાર બીજ ના ધણી કેવાય મને વ્હાલા રામાપીર
એ બાર બીજ ના ધણી કેવાય મને વ્હાલા રામાપીર
કાળા કળિયુગમાં પરચા પુરીયા
કાળા કળિયુગમાં પરચા પુરીયા
બેની સગુણા ના વીર

એ બીજ ના દાડે વેલા આવો રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
હો બીજ ના દાડે વેલા આવો રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
હો લડી લડી લાગુ પાય રે

એ મારવાડ ધરતી ના મોભી અને શું કરું સત ની વાત
મારવાડ ધરતી ના મોભી અને શું કરું સત ની વાત
કેવું છે અમારે એટલું
કેવું છે અમારે એટલું
પીર દેજો અમને સાથ

ધૂણી ધખાવી તમારા નોમની રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
ધૂણી ધખાવી તમારા નોમની રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
હો લડી લડી લાગુ પાય રે

હો અજમલ ઘેર અવતાર ધર્યો વ્હાલું રામદેવ નામ
અજમલ ઘેર અવતાર ધર્યો વ્હાલું રામદેવ નામ
એવા લીલુડા રે ઘોડલાં વાળા
એવા લીલુડા રે ઘોડલાં વાળા
બેઠ્યાં ગુજરાત ના ગામે ગામે

ભમ્મરિયા ભાલા વાળા રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
ભમ્મરિયા ભાલા વાળા રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
એ રાજન ધવલ વનિતા પટેલ સમરે
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રે
એ પીર લડી લડી લાગુ પાય રે
એવા લડી લડી લાગુ પાય રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *