Ranujana Raja Ramdevpir Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Ranujana Raja Ramdevpir Lyrics in Gujarati
By Gujju26-05-2023
લીલા પીળા નેઝા તારા ફરકે
લીલા પીળા નેઝા તારા ફરકે
રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
દર્શન કરી હૈયા સૌના હરખે
દર્શન કરી હૈયા સૌના હરખે
રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
હો બારબીજના ધણી કહેવાય છે
પોકરણ ગઢમાં પીર પુંજાય છે
બારબીજના ધણી કહેવાય છે
પોકરણ ગઢમાં પીર પુંજાય છે
લીલા પીળા નેઝા તારા ફરકે
લીલા પીળા નેઝા તારા ફરકે
રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
હે રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
વાલા લાગે નકળંગ નેઝા ધારી
વાલા લાગે નકળંગ નેઝા ધારી
રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
કળયુગમાં પરચા તમારા ભાળી
કળયુગમાં પરચા તમારા ભાળી
રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
હો રૂડા શોભે રાજ રજવાડા
કરે કાયમ સૌના રાખવાળા
રૂડા શોભે રાજ રજવાડા
કરે કાયમ સૌના રાખવાળા
લીલા પીળા નેઝા તારા ફરકે
લીલા પીળા નેઝા તારા ફરકે
રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
હે રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
લીલુડા ઘોડલે શોભે અશ્વરી
લીલવા ઘોડલે શોભે અશ્વરી
રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
રાખજો કાયમ દયા રે તમારી
રાખજો કાયમ દયા રે તમારી
રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
હો મારવાડ ધરતીના મોભી કહેવાય છે
ગુજરાતના ગામે ગામે પુંજાય છે
મારવાડ ધરતીના મોભી કહેવાય છે
ગુજરાતના ગામે ગામે પુંજાય છે
રાજલ-ધવલ બિરજુ બારોટ ગુણલા ગાતા
રાજલ-ધવલ બિરજુ બારોટ ગુણલા ગાતા
રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
લીલા પીળા નેઝા તારા ફરકે
લીલા પીળા નેઝા તારા ફરકે
રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
હે રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર
હે રણુંજાના રાજા રામદેવપીર ,રામદેવપીર