Rasiyo Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Rasiyo Lyrics in Gujarati
By Gujju26-05-2023
રસિયો રૂપાળો
કામણગારો
હા રસિયો રૂપાળો કામણગારો
રસિયો રૂપાળો કામણગારો
દલ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
દલ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
રસિયો રૂપાળો લાગે પ્યારો
રસિયો રૂપાળો લાગે પ્યારો
જાદુ કરી ગયો રે કોઈ જાદુ કરી ગયો
દલ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
એક નજર નાખી દીવાની કરી ગયો
શરૂ એતો પ્રેમની કહાની કરી ગયો
એક નજર નાખી દીવાની કરી ગયો
શરૂ એતો પ્રેમની કહાની કરી ગયો
દલ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
હે દલ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
હે મારા દલના મેમાન વાત માનો
કે રહી જાવો દલડાની ડેલીયે
હે મારા નામ છેડે નામ તમે જોડો
કે રહી જાવો દલડાની ડેલીયે
દલ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
દલ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
હે જોવું તને જોયા કરૂં મન ના ભરાઈ
તારા વીના હવે ઘડી ના રહેવાય
જાન જોડી એક દી તું આવી જાય
રામ કરે સપનું આ મારૂં પુરૂ થાય
સજ્યા સોળેશણગાર નજર નખો
કે લઈ જાવો પ્રીત્યુંની ડેલીયે
કહે દલના ધબકાર કાન માંડો
કે લઈ જાવો પ્રીત્યુંની ડેલીયે
રસિયો રૂપાળો કામણગારો
રસિયો રૂપાળો કામણગારો
દલ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
દલ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
હે વાલી તારી વીનવે બહુ ના સતાઈ
હાથ જાલી મારો તું હૈયું હરખાઈ
મારી જેમ તને પણ પ્રેમ થઇ જાય
મને તારા દિલમાં જગ્યા મળી જાય
હે મને મળ્યો છે પ્રેમ રે તમારો
નસીબદાર અમે છીએ
હે મને મળ્યો છે પ્રેમ રે તમારો
નસીબદાર અમે છીએ
રસિયો રૂપાળો થઈ ગયો મારો
રસિયો રૂપાળો થઈ ગયો મારો
દલ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
પ્રેમ મળી ગયો મને પ્રેમ મળી ગયો
હે લ લઈ ગયો રે મારૂં દલ લઈ ગયો
પ્રેમ મળી ગયો મને પ્રેમ મળી ગયો




















































