Thursday, 26 December, 2024

Rayfal Vala Rona Lyrics in Gujarati

166 Views
Share :
Rayfal Vala Rona Lyrics in Gujarati

Rayfal Vala Rona Lyrics in Gujarati

166 Views

એ ઘણા દિવસે મળ્યો મારા ભઈ જેવા ભઈબંધને
અરે સોના સુરજ ઉગ્યો આજે હૈયામાં આનંદ છે
એ ઘણા દિવસે મળ્યો મારા ભઈ જેવા ભઈબંધને
અરે સોના સુરજ ઉગ્યો આજે હૈયામાં આનંદ છે

એ હે તારી મારી યારી આ પ્રાણથી છે પ્યારી  
તારી મારી યારી આ પ્રાણથી છે પ્યારી
એ રાયફલ વાળા રોણા
ભઈ રાયફલ વાળા રોણા
એ રાયફલ વાળા રોણા
ભઈ રાયફલ વાળા રોણા

એ હે હોમાં પડે એના વેચાઈ જાય નળીયા
દોડવામાં તુટી જાય પગના રે તળીયા
હે સિક્કા ચાલી ગયા ભઈના રે નોમના
પથ્થર તરી ગયા જાણે મારા રોમાના
એ હે  ભઈબંધો માટે માન હાજર ભાઈજાન
મિત્રો માટે માન હાજર ભાઈજાન
એ રાયફલ વાળા રોણા
ભઈ રાયફલ વાળા રોણા
એ રાયફલ વાળા રોણા
ભઈ રાયફલ વાળા રોણા

એ હે ચારેકોર થાય મારા ભઈની રે ચરચા
વટ જોઈ દુશમનોને લાગે છે મરચા
હે જયારે જયારે ભઈ મારો નીકળે બજારમાં
હારા હારા લોકો તો પડી જાયા વિચારમાં
એ હે થાય ના એની વાત કોક દી કરજો મુલાકાત
થાય ના એની વાત કોક દી કરજો મુલાકાત
એ રાયફલ વાળા રોણા
ભઈ રાયફલ વાળા રોણા
એ રાયફલ વાળા રોણા
ભઈ રાયફલ વાળા રોણા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *