Rehjo Sada Hasta Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Rehjo Sada Hasta Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો રેહજો સદા હસતા
રેહજો સદા હસતા ને રહેજો સદા ખુશ
રેહજો સદા હસતા ને રેહજો સદા ખુશ
દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ
હો કરમ ની કેવી કઠનાયી હતી
મારા રે નસીબે લખાણી હતી
કરમ ની કેવી કઠનાયી હતી
મારા રે નસીબે લખાણી હતી
હો રેહજો સદા હસતા ને રેહજો સદા ખુશ
રેહજો સદા હસતા ને રેહજો સદા ખુશ
દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ
મારી દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ
હો બાળ પણા કેર તારી મારી પ્રીતલડી
ભેળા જાણે રમતાતા આંબલી ને પીપળી
હો ઠેસ મને વાગે રડી જાય એની આંખડી
એ મરતો તો મારા પર હું એના પર મરતી
હો માંગ્યો તો પ્રેમ ને જુદાઈ મળી
યાદ એને કરી આંખ રડી રે પડી
માંગ્યો તો પ્રેમ ને જુદાઈ મળી
યાદ એને કરી આંખ રડી રે પડી
હો રેહજો સદા હસતા ને રેહજો સદા ખુશ
રેહજો સદા હસતા ને રેહજો તમે ખુશ
દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ
હો દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ
હો દિલની આ વાતો મેતો દિલ માં દબાઈ
મારી મજબૂરી મેતો જગ થી છુપાઈ
હો હો તારી તસ્વીર મારા દિલ માં દોરાઈ
તારી કિસ્મત માં લખી પ્રીત રે પરાઈ
હો ગમ રે જુદાઈ નો પી લેશુ હસી
તમે ખુશ જોઈ અમે રહેશુ ખુશી
ગમ રે જુદાઈ નો પી લેશુ હસી
તને ખુશ જોઈ અમે રહેશુ ખુશી
હો રેહજો સદા હસતા ને રેહજો સદા ખુશ
રેહજો હસતા ને રેહજો સદા ખુશ
દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ
હો દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ




















































