Monday, 23 December, 2024

Ribi Ribi Jivva Karta Mari Javu Saru Lyrics in Gujarati

124 Views
Share :
Ribi Ribi Jivva Karta Mari Javu Saru Lyrics in Gujarati

Ribi Ribi Jivva Karta Mari Javu Saru Lyrics in Gujarati

124 Views

હો જુરી જુરી જીવવા કરતા મરી જવું સારૂં
હો રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું
હો હો હો જુરી જુરી જીવવા કરતા મરી જવું સારૂં
રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું
હો ખોટો પડયો મારા નસીબ નો વાયદો
કોઈ ને રડાવી ને શું ફાયદો
ખોટો પડયો મારા નસિબ નો વાયદો
કોઈ ને રડાવી ને શું ફાયદો
 શું ફાયદો
હો જુરી જુરી જીવવા કરતા મરી જવું સારૂં
રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું

હો દિલને ઘાવ કરે બીજા ની સાથે ફરે
સાચા પ્રેમને તું બદનામ કરે
હો મારા આ પ્રેમને ઓળખી ના શક્યા તમે
મારા આ પ્રેમની મજાક બનાવી તમે
હો દીધેલા સોગન તું તો તોડી રે ગઈ
મારી સાથે દગો કરી મોઢું ફેરવી ગઈ
દીધેલા સોગન તું તો તોડી રે ગઈ
મારી સાથે દગો કરી મોઢું ફેરવી કરી
મોઢું ફેરવી કરી
હો જુરી જુરી જીવવા કરતા મરી જવું સારૂં
રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું

હો દોસ્ત ને ના ઓળખી શક્યા
પ્રેમ ને ના પારખી શક્યા
અમારી સાથે જોને કેવા રે ખેલ ખેલ્યા
હો એકવાર મળ્યા પછી જુદા પડી ગયા
મળતા મળી ગયા હવે નથી મળતા
હો એક એક આંસુ એ તમે વરહતા
મારી જિંદગી માં તમે પાછા ના ફરતા
એક એક આંસુ એ તમે વરહતા

મારી જિંદગી માં તમે પાછા ના ફરતા
પાછા ના ફરતા
હો જુરી જુરી જીવવા કરતા મરી જવું સારૂં
રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું
હો રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું
હો કોઈ ને રડાવ્યા વિના રડી લેવું છાનું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *