Monday, 23 December, 2024

Roj Tara Gomda Na Ota Maru Chhu Lyrics | Rakesh Barot | Prutha Digital

126 Views
Share :
Roj Tara Gomda Na Ota Maru Chhu Lyrics | Rakesh Barot | Prutha Digital

Roj Tara Gomda Na Ota Maru Chhu Lyrics | Rakesh Barot | Prutha Digital

126 Views

તારા ગયા પછી તને મારા હાલ શું કહું
તારા ગયા પછી તને મારા હાલ શું કહું
પાગલ બની ને હૂતો આમ તેમ ફરું છું
રોજ તારા ગોમડા ના ઓટા મારૂ છું
રોજ તારી ગલિયો મા ઓટા મારૂ છું
મારા દિલ ના દર્દ ની વાતો રે શું કહું
પાગલ બનીને હું આમ તેમ રે ફરું
આમ તેમ રે ફરું
રોજ તારા ગોમડા ના ઓટા મારૂ છું
હૂતો રોજ તારી ગલિયો ના ઓટા મારૂ છું

જખ્મી દિલ ને હવે રાહત મળતી નથી
એનું કારણ છે એને ચાહત મળતી નથી
તારી યાદો મા કાળી રાતો નીકળતી
ધીમી ગતિ થી મારી ધડકન ચાલતી
હવે ઘડીએ ઘડીએ તને યાદ કરું છું
પાગલ બનીને હૂતો આમ તેમ ફરું છું
રોજ તારા ગોમડા ના ઓટા મારૂ છું
હૂતો રોજ તારા ગોમડા ના ઓટા મારૂ છું

માંગુ છું મોત મને મોત રે મળતી નથી
હવે મને કોઈ કિનારો મળતો નથી
તડપે દિલ મારી આખો રે રડતી
જિંદગી મારી મને લાગે રઝળતી
હવે હું રડી રડી ને મારા દિવસો ઘણું છું
પાગલ બની ને હવે આમ તેમ ફરું છું
અરે રોજ તારા ગોમડા ના ઓટા મારૂ છું
હૂતો રોજ તારી ગલિયો ના ઓટા મારૂ છું
હૂતો રોજ તારા ગોમડા ના ઓટા મારૂ છું

English version

Tara gaya pachi tane mara haal shu kahu
Tara gaya pachi mara haal shu kahu
Pagal bani ne huto aam tem faru chhu
Roj tara gomda na ota maru chhu
Roj tari galiyo ma ota maru chhu
Mara dil na dard ni vato re shu kahu
Pagal banine hu aam tem re faru
Aam tem re faru
Roj tara gomda na ota maru chhu
Huto roj tari galiyo na ota maru chhu

Jakhmi dil ne have rahat malti nathi
Aenu karan chhe aene chahat malti nathi
Tari yado maa kali rato nikadti
Dhimi gati thi mari dhadkan chalti
Have gadiye gadiye tane yaad karu chhu
Pagal banine huto aam tem faru chhu
Roj tara gomda na ota maru chhu
Huto roj tara gomda na ota maru chhu

Magu chhu mot mane mot re malti nathi
Have mane koi kinaro malto nathi
Tadpe dil mari aakho re radti
Zindagi mari mane lage rajadti
Have hu radi radi ne mara divso ghanu chhu
Pagal bani ne have aam tem faru chhu
Are roj tara gomda na ota maru chhu
Huto roj tari galiyo na ota maru chhu
Huto roj tara gomda na ota maru chhu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *