Rom Mari Janudi Nu Dhyon Rakhaje Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Rom Mari Janudi Nu Dhyon Rakhaje Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો હજાર હાથ વાળા એની હોર રાખજે
હો હજાર હાથ વાળા એની હોર રાખજે
હજાર હાથ વાળા એની હોર રાખજે
રોમ મારી જાનુડીનું ધોન રાખજે
હો હજાર હાથ વાળા એની હોર રાખજે
રોમ મારી જાનુડીનું ધોન રાખજે
તાવ કે તડકો ના લાગવા દેજે
મારૂં બધું સુખ તું સીનવી લેજે
તાવ કે તડકો ના લાગવા દેજે
મારૂં બધું સુખ તું સીનવી લેજે
રોમ મારી જાનુડીનું ધોન રાખજે
હો રોમ મારી જાનુડીનું ધોન રાખજે
હો હાચવતીતી બહુ મને મળતી ઉગતા દને
હવે નથી મળતી કેમ એ તો બધું એ જોણે
હો ખવરાવ જે ધરાઈને ઉંઘ અલજે હારી રાતે
ધોન રાખજે તને પ્રભુ કહું વાતે વાતે
હો અને કદી કોઈ ના થવા તું દેજે
ચોવીસે કલાક અને સુખ તું દેજે
અને કદી કોઈ ના થવા તું દેજે
ચોવીસે કલાક અને સુખ તું દેજે
રોમ મારી જાનુડીનું ધોન રાખજે
હો રોમ મારી જાનુડીનું ધોન રાખજે
હો ઓખલડી રે એની જો જે કોઈ દાડો રડે નહીં
ખુશીયોનો ખજાનો એનો કોઈ દી ખુટે નહીં
હો હસતું મોઢું રાખજે એનું ભલે મને છોડી ગઈ
એ મોજમાં રહે ભલે જિંદગી મારી રાખ થઇ
હો દિલથી જે માંગે એ અને અલાજે
એની કરેલી ભુલો બધી માફ કરજે
દિલથી જે માંગે એ અને અલાજે
એની કરેલી ભુલો બધી માફ કરજે
રોમ મારી જાનુડીનું ધોન રાખજે
હો હજાર હાથ વાળા એની હોર રાખજે
હજાર હાથ વાળા એની હોર રાખજે
રોમ મારી જાનુડીનું ધોન રાખજે
હો રોમ મારા મારી જાનુડીનું ધોન રાખજે