Roma Tame Homa Aavo Re Lyrics in Gujarati
By-Gujju02-06-2023

Roma Tame Homa Aavo Re Lyrics in Gujarati
By Gujju02-06-2023
હે …લીલા પીળા નેજા વાળા હેલો મારો સુણજો રે
રોમ રણુજા વાળા
પીર પોકરણ વાળા
રોમા તમે હોમા આવો રે
હે …લીલા ઘોડા વાળા હાદ મારો હોમભળજો રે
બાર બીજના ધણી
રોમા ખમ્મા ઘણી
રોમા તમે હોમા આવો રે
હે …લીલા પીળા નેજા વાળા હેલો મારો સુણજો રે
રોમ રણુજા વાળા
પીર પોકરણ વાળા
રોમા તમે હોમા આવો રે
હો રોમાઘણી રોમા તમે હોમા આવો રે
હો કુડા રે કળજુગમાં બાબા તમારો સહારો
આવો રોમા આવો રોમા નહિ તો થઈ જશ હું નોધોરો
હો દુશમન ખેલે ખેલ દુનિયા જોવે છે નજારો
કોણ હાચુ કોણ જૂઠું રોમા તમે જાણો
હે …દગાળી આ દુનિયાથી અમને રે ઉગારો રે
રોમ રણુજા વાળા
પીર પોકરણ વાળા
રોમા તમે હોમા આવો રે
રોમ રણુજા વાળા હેલો મારો હોમભળી આવો રે
ઓ મારો ઓહું પડ્યું રોમ તમને યાદ કરી
દુનિયાની મને પડી નથી તમે કરો એ ખરી
હો આંધળો વિશ્વાસ બાબા ભરોસો તારો ભારી
સાત જુઠને રોમા તમે લાવશો એકબાજુ તારી
હે …વગર વાંકે રોમા દિલમાં વેદનાયું થાતી રે
મારા રોમાઘણી તને ખમ્મા ઘણી
રોમા તમે હોમા આવો રે
બાર બીજના ધણી રોમા તમે હોમા આવો રે
બાર બીજના ધણી રોમા તમે વેલા આવો રે
લીલા ઘોડાવાળા રોમા તમે હોમા આવો રે