Roop No Katako Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Roop No Katako Lyrics in Gujarati
By Gujju17-06-2023
એ રૂપ નો તું કટકો ને જબરો તારો લટકો
એ રૂપ નો તું કટકો ને જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો
એ હે રૂપ નો તું કટકો ને જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો
એ કેમ આવું કરો હોમું જોતો નથી
ચમ બોલતો નથી કે બોલાવતો નથી
હે ચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમાણો સેનો કર્યો છે
હે ગોંડી મોઢું ચડાઈ ફરો છો રિહોમાણો સેનો કર્યો છે
એ રૂપ નો તું કટકો ને જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો
હો ગાલ ગુલાબી ને હોઠ લાલ લાલ છે
ચહેરો ગોરી તારો કેવો કમાલ છે
હો હો દિલ મારૂ દરિયો ને તુજ મારી નાવ છે
નાજુક દિલ મારૂ તુજ પર કુરબાન છે
હે ઘણું કહેવું છે પણ કહેવાતું નથી
ચેમ આવું થાય છે હમજાતું નથી
એ અમે એવા ગુના શું કર્યા છે
એ અમે એવા ગુના શું કર્યા છે
રિહોમાણો સેનો કર્યો છે ગોંડી
હે ચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમાણો સેનો કર્યો છે
ઓ આટલો પાવર તને સેનો છે સોડી
તારા દીવાના પર રહેમ કર થોડી
હો …પ્રેમ ની કિતાબ તારા વગર છે કોરી
લાગે છે ટોપ તારી મારી રે જોડી
હે નોની વાત માં રીહાવા નું રેવા દે
બોલ પ્રેમના બેચાર મને બોલવા દે
હે વાતો વાતો માં નખરો કરો સો..નખરો કરો સો
હે વાતો વાતો માં નખરો કરો સો
રિહોમાણો સેનો કર્યો છે ગોંડી
હે ચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમાણો સેનો કર્યો છે
હે અમે એવા ગુના શું કર્યા છે રિહોમાણો સેનો કર્યો છે
હે વાતો વાતો માં નખરો કરો સો રિહોમાણો સેનો કર્યો છે ગોંડી