Rovdavi Mane Shu Madyu Re Tane Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Rovdavi Mane Shu Madyu Re Tane Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો રોવડાવી મને શું મળ્યું રે તને
હો રોવડાવી મને શું મળ્યું રે તને
રોવડાવી મને શું મળ્યું રે તને
કે ને તારા દિલની વાત તું મને
હો કે ને તારા દિલની વાત તું મને
હો માંગ્યો હોત જીવ તો હું જીવ દઈ દેત
ટુકડા કરી કાળજાના હાથમાં દઈ દેત
પછી હું તારાથી વિદાઈ લઈ લેત
પછી હું તારાથી વિદાઈ લઈ લેત
રોવડાવી મને શું મળ્યું રે તને
રોવડાવી મને શું મળ્યું રે તને
કે ને તારા દિલની વાત તું મને
કે ને તારા દિલની વાત તું મને
રઝળતી કરી દીધી જિંદગી તે મારી
હો રઝળતી કરી દીધી જિંદગી તે મારી
આંશુ એ ભરી દીધી ઓખડી અમારી
હો બદનામ કરવામાં બાકી કંઈ ના રાખ્યું
મારા જીવતરમાં અંધારૂં કરી નાખ્યું
હો ક્યુ હોત તો બરબાદી મારા હાથે કરી દેત
તારા કાજે મુજને હું દુર કરી દેત
પછી હું તારાથી વિદાઈ લઈ લેત
પછી હું તારાથી વિદાઈ લઈ લેત
રોવડાવી મને શું મળ્યું રે તને
રોવડાવી મને શું મળ્યું રે તને
કે ને તારા દિલની વાત તું મને
કે ને તારા દિલની વાત તું મને
ભરોસો કર્યો એના પ્યારને તે લુંટ્યો
હો ભરોસો કર્યો એના પ્યારને તે લુંટ્યો
વિશ્વાસ પ્રેમનો તારાથી હવે તુટ્યો
હો પ્રેમ કહાની મારી ગઈ લજવાઈ
દિલને દર્દથી થઈ ગઈ સગાઇ
હો કહ્યું હોત તો તારા કાજે કફન ઓઢી લેત
જિંદગીના દિવસો તારા નોમે કરી દેત
પછી હું તારાથી વિદાઈ લઈ લેત
પછી હું તારાથી વિદાઈ લઈ લેત
રોવડાવી મને શું મળ્યું રે તને
રોવડાવી મને શું મળ્યું રે તને
કે ને તારા દિલની વાત તું મને
કે ને તારા દિલની વાત તું મને
કે ને તારા દિલની વાત તું મને