રામ મંદિર ઉપરાંત અયોધ્યામાં દર્શન માટે ધાર્મિક સ્થળો ક્યાં ક્યાં?

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ આજથી રામ મંદિરના દર્શન સામાન્ય લોકો માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે.

સરયૂ નદીનાં કિનારે આ ઘાટ આવેલ છે. માન્યતા અનુસાર આ સ્થળ પર જ ભગવાન રામે ધ્યાન કર્યું હતું અને એ બાદ જળ સમાધિ પણ લીધી હતી.

ગુપ્તાર ઘાટ

અયોધ્યાનાં ઘાટ નજીક આ મંદિર સ્થિત છે. 300 વર્ષ પહેલાં રાજા કુલ્લૂએ આ મંદિર તૈયાર કરાવ્યું હતું.

ત્રેતાનાં ઠાકુર

આ મંદિરમાં હનુમાનજીની સુવર્ણ પ્રતિમા સ્થાપિત છે, તે અયોધ્યાના સૌથી પ્રતિષ્ઠિત સ્થાનોમાંથી એક માનવામાં આવે છે.

હનુમાન ગઢી

હનુમાનજી ઘાયલ લક્ષ્મણની સારવાર માટે સંજીવની ઔષધિ સાથે એક વિશાળ પર્વતને લંકા લઈ જઈ રહ્યા હતા, ત્યારે પર્વતનો કેટલોક ભાગ રસ્તામાં પડી ગયો.

મણિ પર્વત

સરયુ નદીના કિનારે અલગ-અલગ ઘાટો સ્થાપિત કરવામાં આવ્યા છે, જે અહીં આવતા ભક્તોને તેમના પાપો ધોવા માટે સ્થાન પ્રદાન કરે છે.

રામ કી પૈડી

બ્રહ્મા કુંડ અને નજરબાગમાં સ્થિત ગુરુદ્વારા ગુરુ નાનક દેવ જી, ગુરુ તેગ બહાદુર જી અને ગુરુ ગોવિંદ સિંહ જી સાથે સંબંધિત છે.

ગુરુદ્વારા

ભવ્ય મકબરાનો એક વિશાળ ઘુમ્મટ છે અને તે દિવાલથી ઘેરાયેલો છે. આ સંકુલમાં પ્રવેશવા માટે બે મોટા દરવાજા છે.

ગુલાબનો બગીચો