Tuesday, 15 April, 2025

Rudi Ne Rangili Re Lyrics in Gujarati

234 Views
Share :
Rudi Ne Rangili Re Lyrics in Gujarati

Rudi Ne Rangili Re Lyrics in Gujarati

234 Views

દિલની દીવાલે લખ્યું નામ
તું મારી રાધા હું તારો શ્યામ
દિલની દીવાલે લખ્યું નામ
તું મારી રાધા હું તારો શ્યામ

પ્રીતની આઈ મોસમ
લાગણી લાઈ ઓસમ
મધમસ્ત થયું છે મન
રૂમે ઝૂમે હવે ધડકન રે

આંગણે આયો અવસર
સોગાત લાયો સગપણ
પ્રેમનું પેલું પ્રકરણ
જિંદગી તને અર્પણ રે

તું જ રસ્તો તું જ હવે રાહ લાગે છે
જીવને જીવનભર તારી ચાહ લાગે છે

રૂડી ને રંગીલી રે
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

કોરા હતા અહેસાસ
અધુરી હતી વાત
રંગોની વરસી રે વરસાદ
મોસમો થયા બધા ખાસ

પ્રેમની પડી ખબર
રાહીને મળી ડગર
લાગણી બની ગઈ માસલ
કહે તારા નામની ગઝલ

બેડાં મેલ્યા
બેડાં મેલ્યા માનસરોવર પાળ જો
ઈંઢોણી વડગાળી રે આંબલીયાની ડાળીયે રે લોલ

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસળી રે લોલ
વાંસળી રે લોલ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *