Rumzum Pagle Aavi Lyrics in Gujarati
By-Gujju28-04-2023
195 Views
Rumzum Pagle Aavi Lyrics in Gujarati
By Gujju28-04-2023
195 Views
હે રૂમઝુમ પગલે આવી માયરામાં બેનડી ,
હો કુમકુમ પગલે આવી માયરામા બેનડી ,
જાણે ઢળકતી ઢેલડી રે ,
આવી આવી મારી બેનડી ,
રૂમઝુમ પગલે આવી …
કંચન વર્ણા કાંડે કંકણ રણકે ,
નાજુક પગલે ઝાંઝર ઝણકે ,
હો છલકે આનંદની હેલડી રે ,
આવી આવી મારી બેનડી ,
રૂમઝુમ પગલે આવી …
પહેર્યો રાતો ચૂડલોને ઓઢી નવરંગ ચૂંદડી ,
સેંથીયે સીંદુર સોહેને ભાલે કુમકુમ ટીલડી ,
હો નમણી નાગર વેલડી રે ,
આવી આવી મારી બેનડી ,
રૂમઝુમ પગલે આવી …