Saaiyar Mori Re Lyrics in Gujarati
By-Gujju04-05-2023
382 Views

Saaiyar Mori Re Lyrics in Gujarati
By Gujju04-05-2023
382 Views
સૈયર મોરી રે… ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગસે રે લોલ

હે..આવશે સાતમને સોમવારે, આઠમની મધરાતે રે લોલ

સૈયર મોરી રે… ઉતારા કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ