Saanvariya Lyrics in Gujarati
By-Gujju08-06-2023
156 Views

Saanvariya Lyrics in Gujarati
By Gujju08-06-2023
156 Views
હો…
આંખ્યોમાં ઉડે તારી વાત
જગમાં જોઈએ તારોં સાથ
સાંવરિયા
સાંવરિયા
મનની માનેલી છે તું મારી
પ્રેમ મારો સાંવરિયા
આંખોંની આદત તું મારી
પ્રેમ મારો સાંવરિયા
નામે કરી મૈ
નામે કરી મૈ
આ ઝીંદગી તારા ઓ સાંવરિય
આવ તને હું જાત ઓઢાડું
ઓ મારા સાંવરિયા
હો …સાંવરિયા