Saturday, 12 April, 2025

Sabandh Rahi Jya Nomna Lyrics in Gujarati | Rakesh Barot

200 Views
Share :
Sabandh Rahi Jya Nomna Lyrics in Gujarati | Rakesh Barot

Sabandh Rahi Jya Nomna Lyrics in Gujarati | Rakesh Barot

200 Views

| સબંધ રહી જ્યા નોમના લિરિક્સ ગુજરાતીમાં |

હો છોડ્યા છે મારા ગોમના સબંધ ખાલી રહી જ્યા રે નોમના 
હો મળીશું હવે કેમના સબંધ ખાલી રહી જ્યા રે નોમના

હો યાદોમાં તારી આંખે આંશુ ઉભરાશે
જોયા વગર તને કેમનું જીવશે
યાદોમાં તારી આંખે આંશુ ઉભરાશે
જોયા વગર તને કેમનું જીવશે

હો અમે કઈ શક્યા કોઈ ના સબંધ ખાલી રહી જ્યા રે નોમના
હો છોડ્યા છે મારા ગોમના સબંધ ખાલી રહી જ્યા રે નોમના
સબંધ ખાલી રહી જ્યા રે નોમના 

હો ઘેરને બાર રોજ આવશે રે કંટાળો
કેમ કરી વેઠસુ અમે વિરહ રે તમારો
હો તારા વિના સમય અમે કેમનો રે કાઢશું
તારા માટે જાનુ અમે જીવ બહુ બાળશુ

હો રહેશું ના અમે ચોઇના સબંધ ખાલી રહી જ્યા રે નોમના
હો રહેશું ના અમે ચોઇના સબંધ ખાલી રહી જ્યા રે નોમના
હો છોડ્યા છે મારા ગોમના સબંધ ખાલી રહી જ્યા રે નોમના
સબંધ ખાલી રહી જ્યા રે નોમના

હો મન વગર જીવન જીવવું રે પડશે
તારા વિના મગજ મારુ કોમ ના રે કરશે
હો હો ચાલ્યા ગયા છો તમે મારાથી બહુ દૂર રે
વિરહની વેદના થાય છે ભરપુર રે

હો તને રખોપા રોમના સબંધ ખાલી રહી જ્યા રે નોમના
હો તને રખોપા રોમના સબંધ ખાલી રહી જ્યા રે નોમના
હો છોડ્યા છે મારા ગોમના સબંધ ખાલી રહી જ્યા રે નોમના
સબંધ ખાલી રહી જ્યા રે નોમના
સબંધ ખાલી રહી જ્યા રે નોમના
સબંધ ખાલી રહી જ્યા રે નોમના

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *