Sunday, 22 December, 2024

Sachi Re Mari Lyrics | Himali Dholakia | Maa Na Pagla Vol. 1

156 Views
Share :

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

નવ નવ રાત ના નોરતાં કરીશ મા
પૂજાઓ કરીશ મા દશેરા ને દારે હવન કરીશ મૈયા લાલ

લેજો રે લેજો માં પાન સોપારી માં
લવિંગ સોપારી માં લેજે રે સાકરીઓ કંસાર મૈયા લાલ

આંબા ની ડારે તોરણીયા બંધાવો માં
પારણિયા બંધાવો માં પારણીયે જુલે રે માના બાળ મૈયા લાલ

English version

Sachi re mari sat re bhavani maa, amba bhavani maa
Hu to tari seva karish maiya laal

Nav nav raat na norta karish maa
Pujao karish maa dashera ne dare havan karish maiya laal

Lejo re lejo maa paan sopari maa
Laving sopari maa lejo re sakario kansar maiya laal

Sachi re mari sat re bhavani maa, amba bhvani maa
Hu to tari seva karish maiya laal

Aaba ni dare toraniya bandhavo maa
Paraniya bandhavo maa parniye jule re maana baal maiya laal
Aaba ni dare toraniya bandhavo maa
Paraniya bandhavo maa parniye jule re maana baal maiya laal

Sachi re mari sat re bhavani maa, amba bhavani maa
Hu to tari seva karish maiya laal

Huto tari seva karish maiya laal
Huto tari seva karish maiya laal

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *