Sachu Kahishu To Badnam Thasho Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Sachu Kahishu To Badnam Thasho Lyrics in Gujarati
By Gujju08-06-2023
દુનિયા ની સામે ખોટા દિલાસા ના આપશો
દુનિયા ની સામે ખોટા દિલાસા ના આપશો
દુનિયા ની સામે ખોટા દિલાસા ના આપશો
સાચું કહિશુ તો બદનામ થાશો
દગો કરી ને પ્રેમ ના દેખાડશો
દગો કરી ને પ્રેમ ના દેખાડશો
સાચું કહિશુ તો બદનામ થાશો
વફાના નામ પર દગો દીધો છે
વફાના નામ પર દગો દીધો છે
આમ ના દિલરે દુભવશો
સાચું કહિશુ તો બદનામ થાશો
દુનિયા ની સામે ખોટા દિલાસા ના આપશો
દુનિયા ની સામે ખોટા દિલાસા ના આપશો
સાચું કહિશુ તો બદનામ થાશો
સાચું કહિશુ તો બદનામ થાશો
ચેહરા જોઈને પ્રેમ નથી થાતો
કરે બેવફાઈ ભરોસો તૂટી જાતો
દિલથી ઘવાયો અને તમે અજમાયો
તોડીને દિલ મારુ પાગલ બનાયો
તોડીને દિલ મારુ પાગલ બનાયો
બની લાચાર ના નજરું ઝૂકાવશો
બની લાચાર ના નજરું ઝૂકાવશો
સાચું કહિશુ તો બદનામ થાશો
સાચું કહિશુ તો બદનામ થાશો
પ્રેમની પરીક્ષા અમે ગયા હારી
હારી ગયા તમને ને જીતી દુનિયાદારી
દુનિયાને લાગે કે ભૂલ હશે મારી
અમે બદનામ વાહવાઈ છે તમારી
અમે બદનામ વાહવાઈ છે તમારી
રડતા ચહેરાને હવે શું હસાવશો
રડતા ચહેરાને હવે શું હસાવશો
સાચું કહિશુ તો બદનામ થાશો
સાચું કહિશુ તો બદનામ થાશો
સાચું કહિશુ તો બદનામ થાશો
સાચું કહિશુ તો બદનામ થાશો