Saturday, 29 March, 2025

Sachu Kahishu To Badnam Thasho Lyrics | Vijay Suvada

143 Views
Share :
Sachu Kahishu To Badnam Thasho Lyrics  | Vijay Suvada

Sachu Kahishu To Badnam Thasho Lyrics | Vijay Suvada

143 Views

દુનિયાની સામે ખોટા દિલાશા ના આપશો
દુનિયાની સામે ખોટા દિલાશા ના આપશો
દુનિયાની સામે ખોટા દિલાશા ના આપશો
સાચું કહીશું તો બદનામ થાશો

હો દગો કરીને પ્રેમ ના દેખાડશો
દગો કરીને પ્રેમ ના દેખાડશો
સાચું કહીશું તો બદનામ થાશો

હો વફાના નામ પર દગો દીધો છે
વફાના નામ પર દગો દીધો છે
આમ ના દિલ રે દુભાવશો
સાચું કહીશું તો બદનામ થાશો

દુનિયાની સામે ખોટા દિલાશા ના આપશો
દુનિયાની સામે ખોટા દિલાશા ના આપશો
સાચું કહીશું તો બદનામ થાશો
સાચું કહીશું તો બદનામ થાશો

હો ચહેરા જોઈને પ્રેમ નથી થાતો
કરે બેવફાઈ ભરોસો તૂટી જાતો
હો દિલથી ઘવાયો અને તમે આજમાયો
તોડીને દિલ મારુ પાગલ બનાયો
હો તોડીને દિલ મારુ પાગલ બનાયો

બની લાચાર ના નજરો ઝુકાવશો
બની લાચાર ના નજરો ઝુકાવશો
સાચું કહીશું તો બદનામ થાશો
સાચું કહીશું તો બદનામ થાશો

હો પ્રેમની પરીશા અમે ગયા હારી
હારી ગયા તમને ને જીતી દુનિયાદારી
દુનિયાને લાગે કે ભૂલ હશે મારી
અમે બદનામ વાહ વાહી છે તમારી
અમે બદનામ વાહ વાહી છે તમારી

હો રડતા ચહેરાને હવે શું હસાવશો
રડતા ચહેરાને હવે શું હસાવશો
સાચું કહીશું તો બદનામ થાશો
સાચું કહીશું તો બદનામ થાશો
સાચું કહીશું તો બદનામ થાશો
સાચું કહીશું તો બદનામ થાશો.

English version

Duniyani same khota dilasha na apsho
Duniyani same khota dilasha na apsho
Duniyani same khota dilasha na apsho
Sachu kahishu to badnam thashu

Ho dago karine prem na dekhadsho
Dago karine prem na dekhadsho
Sachu kahishu to badnam thasho

Ho wafana nam par dago didhyo chhe
Wafana nam par dago didhyo chhe
Aam na dil re dubhavsho
Sachu kahishu to badnam thasho

Duniyani same khota dilasha na apsho
Duniyani same khota dilasha na apsho
Sachu kahishu to badnam thasho
Sachu kahishu to badnam thasho

Ho chahera joine prem nathi thato
Kare bewafai bharoso tuti jato
Ho dilthi ghavayo ane tame aajmayo
Todine dil maru pagal banayo
Ho todine dil maru pagal banavyo

Bani lachar na najar zukavsho
Bani lachar na najar zukavsho
Sachu kahishu to badnam thasho
Sachu kahishu to badnam thasho

Ho premni parisha ame gaya hari
Hari gaya tamne ne jiti duniyadari
Duniyane lage ke bhul hashe mari
Ame badnam vah vahi chhe tamari
Ame badnam vah vahi chhe tamari

Ho radta chaherane have shu hasavsho
Radta chaherane have shu hasavsho
Sachu kahishu to badnam thasho
Sachu kahishu to badnam thasho
Sachu kahishu to badnam thasho
Sachu kahishu to badnam thasho.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *