Saturday, 20 April, 2024

Sad Shayari in Gujarati

506 Views
Share :
Sad Shayari in Gujarati

Sad Shayari in Gujarati

506 Views

💔અંતમાં અજાણ્યા બનીને રહી ગયા,
એ બે લોકો જે એકબીજા વિશે બધું જ જાણતા હતા…💔

ન હવે તને પ્રેમ કરીશ કે
ન હવે નફરત કરીશ
બસ હવે અજનબી બની જઈશ… 😏

💔સપનું તુટવા પર
અવાજ ભલે ના થાય પણ
દુઃખ બહુ થાય છે💔

💔ખોટી જગ્યાએ
રોકાયેલી લાગણીઓ,
દુઃખ સિવાય બીજું કશું જ
નથી આપતી સાહેબ 💔

💔તારા અને મારામાં
બસ એટલો જ ફરક છે,
હું તારો કંઈ જ નથી અને છતાં
તું મારા માટે બધું જ છે💔

💔બોલી બોલીને
સંબંધ થઇ ગયો MUTE,
હવે તો વાતો કરવા માટે પણ
રાહ જોવી પડે છે 💔

💔જો હું કે મારી
વાત ખરાબ લાગતી હોય
તો તમારી દુવાઓમાં મારા
માટે મોત માંગી લેશો 💔

💔કોઈનાથી કોઈ
ફરિયાદ નથી મને,
હું પોતે જ માનું છું કે હું
કોઈને લાયક નથી 💔

💔એક દિવસ એવો
પણ દિવસ આવે છે જયારે
તમે સૌથી વધારે ડાયલ કરેલો
નંબર તમારા કોન્ટેક્ટ લીસ્ટમાં
પણ નથી રહેતો સાહેબ💔

💔બરફનો ટુકડો જામમાં
પડ્યો અને બદનામ થઇ ગયો,
જયારે એ સફાઈ આપવા ગયો ત્યાં
સુધીમાં ખુદ શરાબ થઇ ગયો 💔

💔વાત ખાલી છોડવાની હતી,
છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.💔

💔માણસ માત્ર પોતાની
જરૂરિયાત પૂરી થાય ત્યાં
સુધી જ વફાદાર છે💔

💔હું રોબોટ જેવો
બની જવા માંગુ છું,
ના કોઈ લાગણી હોય કે
ના કોઈ દુઃખ થાય 💔

💔મારો અપરાધ
ફક્ત એટલો જ હતો,
કે જ્યાં સંભવ નહોતો ત્યાં
મેં અપેક્ષા રાખી હતી 💔

💔પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,
જો ખાલી Time Pass જ કર્યો હોત ને,
તો ક્યારના Sorry કહીને Block કરી નાખ્યા હોત💔

💔જે વ્યક્તિ તમારા
નસીબમાં નથી એમને
ગેલેરીમાં સેવ કેમ રાખો છો💔

💔REPLY ના કરવો હોય
તો SEEN પણ ના કરશો તમે,
વધારે બેઈજ્જતી FEEL થાય છે💔

💔કેટલું દુઃખ થાય જયારે
તમારું મનગમતું વ્યક્તિ તમને
સતત ઇગ્નોર કર્યા જ કરે💔

💔આજકાલ તો એ અમને Digital નફરત કરે છે,
અમને Online જોઈને પોતે Offline થઈ જાય છે.💔

💔જરૂરી નથી કે દર વખતે
તમે ખોટા હો તો જ સજા મળે,
ક્યારેક ખોટા વ્યક્તિ સાથે કરેલી ભલાઈની
કિંમત પણ તમારે ચૂકવવી પડે છે💔

💔રડીશ નહીં જો
હું મરી જાઉં તો પરંતુ
એમ વિચારીને ખુશ થઇ
જજે કે એક ટેન્શન તો ઓછું
થયું જિંદગી માં💔

💔જયારે તું પહેલી વાર મારી સામે જોઈને હસી હતીને,
ત્યારથી જ મને ખબર હતી કે તું એક દિવસ મને જરૂર રડાવીશ.💔

💔કોઈ પુરુષના શબ્દો
ખોટા હોઈ શકે પણ રાત્રે
એકલા નીકળેલા એના આંસુ
ક્યારેય ખોટા નથી હોતા💔

💔કેટલું અઘરું છે એ વ્યક્તિને Good bye કહેવું,
જેની સાથે આખી જિંદગી વિતાવવાના Promise કરેલા હોય.💔

💔મને રડતો છોડીને
જવા વાળા યાદ રાખજો,
એક દિવસ તમારે પણ મારી
યાદમાં રડવું પડશે💔

💔દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ,
નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.💔

💔જે વ્યક્તિ તમને
રડતા છોડી શકે એ વ્યક્તિ
માટે તમે જીવ આપી દો તો પણ
એને કોઈ ફરક નહીં પડે 💔

💔ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ,
તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ છે.💔

💔જેના માટે હું
મારો જીવ આપી શકું,
અફસોસ કે એમને મારી
કોઈ કદર જ નથી💔

💔દિમાગ વાળું દિલ મને પણ આપ ભગવાન,
આ દિલ વાળું “દિલ” બહુ તકલીફ આપે છે.💔

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *