Monday, 22 September, 2025

Sada Khush Raheje Lyrics – Dhaval Barot

137 Views
Share :
Sada Khush Raheje Lyrics – Dhaval Barot

Sada Khush Raheje Lyrics – Dhaval Barot

137 Views

હું ના બોલું તું ના બોલતી
હું ના બોલું તું ના બોલતી
પ્રેમી હતા એ રાજ ના ખોલતી
હું ના બોલું તું ના બોલતી
પ્રેમી હતા એ રાજ ના ખોલતી

બસ આટલું કહ્યું મારુ યાદ રાખજે
ભૂલી જાજે મને તું ના યાદ કરજે
સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે
સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે
હું ના બોલું તું ના બોલતી
પ્રેમી હતા એ રાજ ના ખોલતી…

સામા મળતો ના સામે રે જોતા
કહી દેજો દિલ ને કે નથી રે ઓળખતા
ગમ માં જીવી ને ના જિંદગી બગાડતા
યાદ કરી આશું ના આંખો માં લાવતા
હું ના રડું તું ના રડતી
નસીબ જોડે તું ના રે ઝગડતી
હું ના રડું તું ના રડતી
નસીબ જોડે તું ના રે ઝગડતી
બસ આટલું કહ્યું મારુ યાદ રાખજે
ભૂલી જાજે મને તું ના યાદ કરજે
સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે
સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે
હું ના બોલું તું ના બોલતી
પ્રેમી હતા એ રાજ ના ખોલતી…

ઓ સપનું સમજી બધું ભૂલી રે જવાનું
નહિ હોય તકદીર માં સાથે રહેવાનું
ઓ છેલ્લી મુલાકાતો છે તારી ને મારી
ખુશી થી તું જિંદગી જીવી લેજે તારી
હું ના મળું તું ના મળતી
મળવા ની મને તું ભૂલ ના કરતી
હું ના મળું તું ના મળતી
મળવા ની મને તું ભૂલ ના કરતી
બસ આટલું કહ્યું મારુ યાદ રાખજે
ભૂલી જાજે મને તું ના યાદ કરજે
સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે
સદા ખુશ રહેજે તું સદા ખુશ રહેજે
હું ના બોલું તું ના બોલતી
પ્રેમી હતા એ રાજ ના ખોલતી
બસ આટલું કહ્યું મારુ યાદ રાખજે
ભૂલી જાજે મને તું ના યાદ કરજે
સદા ખુશ ર…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *