Sadhi Mari Raja Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Sadhi Mari Raja Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા
એ બેઠી મોંઘા મોલે રમે હૌઉ ડોલે
બેઠી મોંઘા મોલે રમે હૌઉ ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા
હો સંઘ ના છેડ્યા માડી પાટણ આયા
રાણકી વાવે આવી ઇતિહાસ રચાયા
હો સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા
હો વગડાવો વાજા ટાઇગર મારી રાજા
જેટલા છે માં આકાશ માં તારા
એનાથી વધારે પરચા તમારા
હમીર કાકુ ને હેતથી મળનારા
આંગણે આયા સધીમાં અમારા
રૂપિયા અને પૈસા હૌના ઘેર હોય છે
નશીબ વાળા ને ઘેર સધીમાં હોય છે
હો સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા
હો વગડાવો વાજા સધી મારી રાજા
બેઠ્યાં છો ગુજરાત ના ગોમે ગોમ
પલમાં કોમ થઇ જાય લેતા માં નુ નોમ
હો સૂકી રોણ લીલી કરી બેઠા કડા ગોમ
વિરભણ ની વાજેણ ધાર્યા કરે કોમ
દુનિયા માં સૌથી વ્હાલી માં સધી
મારી આબરૂ રાખે એ બધી
સંઘ માં બોલે ગુજરાત આખું ડોલે
સંઘ માં બોલે ગુજરાત આખું ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા
એ બેઠી મોંઘા મોલે રમે હૌઉ ડોલે
બેઠી મોંઘા મોલે રમે હૌઉ ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા
મારી અનિતા રાણાની સધી મારી રાજા
વગડાવો વાજા ટાઇગર મારી રાજા
હો વગડાવો વાજા સધી મારી રાજા