Sadhi Padi De Palma Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Sadhi Padi De Palma Lyrics in Gujarati
By Gujju17-06-2023
જે ઊભુ કરે શ્મસાનમાં મરદું સધી
ખેલ ના રચાય એના હોમે કદી
જે ઊભુ કરે શ્મસાનમાં મરદું સધી
ખેલ ના રચાય એના હોમે કદી
જે પડે સામે રણમાં એ ભડકી ઉઠે પલમાં
જે પડે સામે રણમાં એ ભડકી ઉઠે પલમાં
વાર ના કરે સધી પાડી દે પલવારમાં
ઓ વાર ના કરે સધી પાડી દે પલવારમાં
જે ઊભુ કરે શ્મસાનમાં મરદું સધી
ખેલ ના રચાય એના હોમે કદી
ઓ તાંત્રિક નું તંત્ર કોમ ના કરે
પાછળ પડે તો સધી કમોતે મારે
ઓ સાધેલું સાંધ્ય એનું પાછું પડે
કરેલું એનું એને પાછું મળે
ના ચાલે કળિયુગમાં એની જ્યોત ચારે યુગમાં
ના ચાલે કળિયુગમાં એની જ્યોત ચારે યુગમાં
વાર ના કરે સધી પાડી દે પલવારમાં
ઓ વાર ના કરે સધી પાડી દે પલવારમાં
જે ઊભુ કરે શ્મસાનમાં મરદું સધી
ખેલ ના રચાય એના હોમે કદી
ઓ તને સંઘનો નેહડો વ્હાલો લાગે
અડધી રાતે તું તો જાગ્યો
ઓ દેરુ પાવરફુલ વટમાં ફરે
સવારે બોલે ને સાંજે હાજર કરે
એ લેખ ની વિધાતા મેલી કોમના કરે વિદ્યા
એ લેખ ની વિધાતા મેલી કોમના કરે વિદ્યા
વાર ના કરે સધી પાડી દે પલવારમાં
ઓ વાર ના કરે સધી પાડી દે પલવારમાં
જે ઊભુ કરે શ્મસાનમાં મરદું સધી
ખેલ ના રચાય એના હોમે કદી
ઓ ખેલ ના રચાય એના હોમે કદી
ઓ ખેલ ના રચાય એના હોમે કદી
ઓ ખેલ ના રચાય એના હોમે કદી