Sadho Lyrics in Gujarati
By-Gujju01-06-2023
181 Views

Sadho Lyrics in Gujarati
By Gujju01-06-2023
181 Views
છૂટો રે ભરમ સે છૂટો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો
સબ હૈ દેખત, સબકી લેખત કરણિ ઔર કરાઈ
કારી-ધોરી, મન કી ચોરી, કદીયે કામ ન આઈ
પરમ સે કરમ કો જોડો ભાઈ સાધો
જગત કી શરમ કો તોડો ભાઈ સાધો
નહીં તો ધરમ બસ ખોટો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો
જોડી સંગત, લીધી રંગત, કીધી રે ચતુરાઈ
જુઠી ઈજ્જત,ફીકી લિજ્જત, કોઈ સાથ ન આઈ