Wednesday, 4 December, 2024

Saheb Taro Batav Lyrics | Praful Dave, Sangeeta Labadiya | Shivam Cassettes Gujarati Music

302 Views
Share :
Saheb Taro Batav Lyrics | Praful Dave, Sangeeta Labadiya | Shivam Cassettes Gujarati Music

Saheb Taro Batav Lyrics | Praful Dave, Sangeeta Labadiya | Shivam Cassettes Gujarati Music

302 Views

એ પીપળાના પાન ના તોડીએ
ના કાપીએ વડલાની ડાળ
એ પણ વહેતા જળમાં ના થુંકીએ
તો તો મારા ગુરુજીને પડે ગાળ

એ હે તારો રે સાયબો બતાવ ઓ તોળા રાણી
તારો રે સાયબો બતાવ
તારા સાયબાની અમને નેળ્યો લાગી
રામ અલખ ધણી
તારા સાયબાની અમને નેળ્યો લાગી હો
રામ અલખ ધણી

હરણાં ચરે વનમાં ઓ જેસલ રાજા
હરણાં ચરે વનમાં
ઈ રે હરણાંમાં મારો સાયબો
રામ અલખ ધણી
એ રે હરણાંમાં મારો સાયબો
રામ અલખ ધણી

એ હરણાં જોયા રે વનમાં ઓ તોળા રાણી
હરણાં જોયા રે વનમાં
એ રે હરણાંમાં નથી સાયબો
રામ અલખ ધણી
એ રે હરણાંમાં નથી સાયબો હે
રામ અલખ ધણી

એ મોરલા ચરે રે વનમાં ઓ જાડેજા રાજા
મોરલા ચરે વનમાં
ઈ રે મોરલામાં મારો સાયબો રે
રામ અલખ ધણી
એ રે મોરલામાં મારો સાયબો રે
રામ અલખ ધણી

એ મોરલા જોયા રે વનમાં ઓ સતી રાણી
મોરલા જોયા રે વનમાં
એ રે મોરલામાં નથી સાયબો
રામ અલખ ધણી
એ રે મોરલામાં નથી સાયબો રે
રામ અલખ ધણી

પુરાવો પચ્છમિયો પાટ ઓ જેસલ રાજા
પુરાવો પચ્છમિયો પાટ
એ ર પાટોમાં સાયબો આવશે હો
રામ અલખ ધણી
એ ર પાટોમાં સાયબો આવશે હો
રામ અલખ ધણી

એ પુરાવ્યો પચ્છમિયો પાટ ઓ તોળા રાણી
પુરાવ્યો પચ્છમિયો પાટ
સાહેબ આવ્યા ને જેસલ ઊંઘીયા
રામ અલખ ધણી
સાહેબ આવ્યા ને જેસલ ઊંઘીયા હો
રામ અલખ ધણી

લૂગડાં ધોવાને જાય હો જેશલ રાજા
લૂગડાં ધોવાને જાય
સામા મળેલા ભાઈબંધ ભેળીયા હો
રામ અલખ ધણી
સામા મળેલા ભાઈબંધ ભેળીયા હો
રામ અલખ ધણી

એ હે કંઈ થી લાવ્યો એક નાર ઓ જેસલ રાજા
કંઈ થી લાવ્યો એક નાર
નાત જાતની ખબરો નથી રે
રામ અલખ ધણી
નાતની રે જાતની ખબરો નથી હો
રામ અલખ ધણી

મુકો દરિયામાં દોટ ઓ જેસલ રાજા
મુકો દરિયામાં દોટ
બૂડતાની બાય ધણી ઝાલશે હો
રામ અલખ ધણી
બૂડતાની બાય ધણી ઝાલશે હો
રામ અલખ ધણી

એ મૂકી દરિયામાં દોટ ઓ તોળા રાણી
મૂકી દરિયામાં દોટ
સાહેબ આવ્યા ને જેસલ બોડિયા
રામ અલખધણી
બૂડતાની બાય ધણી ઝાલીયુ
રામ અલખધણી

બોલ્યા તે તોળાંદે નાર જાડેજા રાજા
બોલ્યા તે તોળાંદે નાર
જેસલ ને તારી તોરલ તરી ગયા રે
રામ અલખધણી
જેસલ ને તારી તોરલ તરી ગયા રે
રામ અલખધણી

એ હે સાહેબ તારો બતાવ ઓ તોળા રાણી
સાહેબ તારો રે બતાવ
સાહેબ ધણી ની અમને નેળ્યો લાગી હો
રામ અલખ ધણી
સાહેબ ધણી ની અમને નેળ્યો લાગી હો
રામ અલખ ધણી
સાહેબ ધણી ની અમને નેળ્યો લાગી હો
રામ અલખ ધણી.

English version

Ae pipadana pan na todiae
Na kapiae vadlani dad
Ae pan vaheta jadma na thukiae
To to mara gurujine pade gad

Ae he taro re saybo batav ao toda rani
Taro re saybo batav
Tara saybani amne nedyo lagi
Ram alakh dhani
Tara saybani amne nedyo lagi
Ram alakh dhani

Harna chare vanma ao jesal raja
Harna chare vanma
E re harnama maro saybo
Ram alakh dhani
Ae re harnama maro saybo
Ram alakh dhani

Ae harna joya re vanma ao toda rani
Harna joya re vanma
Ae re harnama nathi saybo
Ram alakh dhani
Ae re harnama nathi saybo he
Ram alakh dhani

Ae morla chare re vanma ao jadeja raja
Morla chare vanma
E re morlama maro saybo re
Ram alakh dhnai
Ae re morlama maro saybo re
Ram alakh dhnai

Ae morla joya re vanma ao sati rani
Morla joya re vanma
Ae re morlama nathi saybo
Ram alakh dhnai
Ae re morlama nathi saybo re
Ram alakh dhnai

Puravo pachhmiyo paat ao jesal raja
Puravo pachhmiyo paat
Ae re patoma saybo aavshe ho
Ram alakh dhnai
Ae re patoma saybo aavshe ho
Ram alakh dhnai

Ae puravyo pachmiyo paat ao toda rani
Puravyo pachmiyo
Saheb avya ne jesal ughiya
Ram alakh dhani
Saheb avya ne jesal ughiya ho
Ram alakh dhani

Lugada dhovane jay ho jeshal raja
Lugada dhovane jay
Sama madela bhaibandh bhediya ho
Ram alakh dhani
Sama madela bhaibandh bhediya ho
Ram alakh dhani

Ae he kai thi lavyo aek naar ao jesal raja
Kai thi lavyo aek naar
Nat jatni khabaro nathi re
Ram alakh dhani
Nat jatni khabaro nathi ho
Ram alakh dhani

Muko dariyama dot ao jesal raja
Muko dariyama dot
Budatani bay dhani zalse ho
Ram alakh dhani
Budatani bay dhani zalse ho
Ram alakh dhani

Ae muki dariyama dot ao toda rani
Muki dariyama dot
Saheb avyya ne jesal bodhiya
Ram alakh dhani
Budtani bay dhani zaliyu
Ram alakh dhani

Bolya te todade naar jadeja raja
Ram alakh dhani
Jesal ne tari toral tari gaya re
Ram alakh dhani
Jesal ne tari toral tari gaya re
Ram alakh dhani

Ae he saheb taro batav ao toda rani
Saheb taro re batav
Saheb dhani ni amen nedyo lagi ho
Ram alakh dhani
Saheb dhani ni amen nedyo lagi ho
Ram alakh dhani
Saheb dhani ni amen nedyo lagi ho
Ram alakh dhani.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *