Sahiyar Lyrics in Gujarati
By-Gujju26-05-2023
307 Views
Sahiyar Lyrics in Gujarati
By Gujju26-05-2023
307 Views
સહિયર સહિયર હૈયા રે, એક ડાળ પર ના રહિયા રે,

ઊડી જાશે, એની સાથે,
ઊડી જાશે, એની સાથે, એ તો પાંખમાં આખું લઈ ગગન રે,

ઓ સહિયર સહિયર હૈયા રે, એક ડાળ પર ના રહિયા રે.
રે નીલ ગગન રે નીલ ગગન રે નીલ ગગનનાં પંખેરુ,
આ નીલ ગગનમાં હરતાં ફરતાં મસ્ત વિહરતાં પંખેરુ,
ઊડી જાશે, એની સાથે,
ઊડી જાશે, એની સાથે, એ તો પાંખમાં આખું લઈ ગગન રે,
સહિયર સહિયર હૈયા રે, એક ડાળ પર ના રહિયા રે,
સહિયર સહિયર હૈયા રે, એક ડાળ પર ના રહિયા રે.
સહિયર સહિયર હૈયા રે, એક ડાળ પર ના રહિયા રે,
ઊડી જાશે, એની સાથે,
ઊડી જાશે, એની સાથે, એ તો પાંખમાં આખું લઈ ગગન રે.