Saiyar Mori Re Lyrics in Gujarati
By-Gujju02-05-2023
1094 Views
Saiyar Mori Re Lyrics in Gujarati
By Gujju02-05-2023
1094 Views
સૈયર મોરી રે આવડા હેત નવ કરીએ
એ હૈયામાં હોળી બળે રે લોલ
સૈયર મોરી રે ચાંદાને પછવાડે
ઓલો સુરજ કે દી ઉગસે રે લોલ
સૈયર મોરી રે આવડા હેત નવ કરીએ
એ હૈયામાં હોળી બળે રે લોલ
સૈયર મોરી રે ચાંદાને પછવાડે
ઓલો હુરજ કે દી ઉગસે રે લોલ
ઓલો સુરજ કે દી ઉગસે રે લોલ
સૈયર મોરી રે મારા શમણાંમાં મળનારો
સાજન મારો ક્યારે આવે રે લોલ
આવે તો રોકી લઉ ઘડીક વાર
પુનમ કેરી રાતમાં રે લોલ
સૈયર મોરી રે ચાંદાને પછવાડે
ઓલો સુરજ કે દી ઉગસે રે લોલ
મારો હુરજ કે દી ઉગસે રે લોલ