Sunday, 22 December, 2024

Samay Avva Do Saheb Mata Mari Jose Lyrics in Gujarati

187 Views
Share :
Samay Avva Do Saheb Mata Mari Jose Lyrics in Gujarati

Samay Avva Do Saheb Mata Mari Jose Lyrics in Gujarati

187 Views

એ આજે અમે રોયા કાલ એ પણ રોશે
આજે અમે રોયા કાલ એ પણ રોશે
સમય આવવા દો સાહેબ માતા મારી જોશે

એ કોણ ભોગવે આજ કોના રે દોષે
કોણ ભોગવે આજ કોના રે દોષે
સમય આવવા દો સાહેબ માતા મારી જોશે

એ કોઈ ભુવાજી તને બાધા નહિ આલે
કોઈ ડૉક્ટર તારો હાથ નહિ જાલે
એ કોઈ ભુવાજી તને બાધા નહિ આલે
કોઈ ડૉક્ટર તારો હાથ નહિ જાલે
ઘરના ખૂણામાં બેસી પોકે પોકે રોશે
ઘરના ખૂણામાં બેસી પોકે પોકે રોશે
સમય આવવા દો સાહેબ માતા મારી જોશે

આજે અમે રોયા કાલ એ પણ રોશે
આજે અમે રોયા કાલ એ પણ રોશે
સમય આવવા દો સાહેબ માતા મારી જોશે

હો ખોટું કરવામાં તે નથી રાખ્યું બાકી
ભોગવવું પડશે જિંદગી રે આખી
હો મનમાં ને મનમાં તે બાધા ભલે રાખી
દેવે દરવાજા તારા માટે દીધા વાખી

એ જ્યારથી તૂટ્યો તારો મારો નાતો
બજારમાં તારી ખોટી થાય વાતો
જ્યારથી તૂટ્યો તારો મારો નાતો
બજારમાં તારી ખોટી થાય વાતો

એ આજે હું રોયો કાલ એ પણ રોશે
આજે હું રોયો કાલ એ પણ રોશે
સમય આવવા દો સાહેબ માતા મારી જોશે

એ કોણ ભોગવે છે આજ કોના રે દોષે
કોણ ભોગવે છે આજ કોના રે દોષે
સમય આવવા દો સાહેબ માતા મારી જોશે

હો ભલેના દેખાય પણ દેવ છે હાજર
ઈ રે વાતની તું રાખજે ખબર
હો મારો નહિ તો માતાનો રાખજે ડર
હજુ કવસુ તું કગર લ્યા કગર
એ માતાના વેણ વગર વાત નહિ થાય
છોને છોને સમાધાન નહિ થાય
માતાના વેણ વગર વાત નહિ થાય
છોને છોને સમાધાન નહિ થાય

એ આજે હું રોયો કાલ એ પણ રોશે
આજે હું રોયો કાલ એ પણ રોશે
સમય આવવા દો સાહેબ માતા મારી જોશે

એ કોણ ભોગવે છે આજ કોના રે દોષે
કોણ ભોગવે છે આજ કોના રે દોષે
સમય આવવા દો સાહેબ માતા મારી જોશે
એ સમય આવવા દો સાહેબ માતા મારી જોશે
સમય આવવા દો સાહેબ માતા મારી જોશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *